Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

topnewschannelinhindi

847 stories

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે…

· 2 min read

ભજનલાલ શર્માએ જન્મદિવસે જ લીધા મુખ્યમંત્રી પદના શપથ, દિયા કુમારી અને પ્રેમચંદ બન્યા ડેપ્યુટી સીએમ

ભજનલાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ…

· 2 min read

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, શિક્ષણલક્ષી ત્રણ કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ લોકસભા ચૂંટણીને લઇને ભાજપની રિવ્યૂ બેઠક પણ આ પ્રવાસ દરમિયાન યોજવાના છે.…

· 1 min read

‘હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો એક સરખા જ છે’ : વિવેક રામાસ્વામી

સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોનો ધર્મ ખ્રિસ્તી ધર્મથી અલગ ધર્મ  અનુસરનારા વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદે કઈ રીતે આવી શકે તેવો પ્રશ્ન સીએનએન પ્રેસિડેન્શીયલ હોલમાં જીની માઇકલે પૂછતાં તે ગોષ્ઠિમાં વિવેક રામાસ્વામીએ કહ્યું હતું કે, 'હું એક હિન્દૂ જ છું હું મારી…

· 3 min read

US હાઉસે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ તપાસને આપી મંજૂરી, જો બાયડેને રાજકીય સ્ટંટ ગણાવ્યો

યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે બાયડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું હતું. બાયડેન વિરુદ્ધ…

· 2 min read

‘5 વર્ષમાં 2 લાખ ભારતીયોએ USમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો..’ સંસદમાં વિદેશ રાજ્યમંત્રીનો ખુલાસો

સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં બે લાખથી વધુ ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે લગભગ એક લાખ લોકો…

· 2 min read

પિરિયડ વિકલાંગતા નથી, એટલે પેઇડ લીવ જરૂરી નથી: સ્મૃતિ

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા મળવી જરૂરી નથી. કારણ કે માસિક ધર્મ કોઈ વિકલાંગતા નથી. રાજ્યસભામાં આરજેડીના સાંસદ મનોજ ઝાના સવાલના જવાબમાં ઈરાનીએ આ નિવેદન આપ્યું હતું.…

· 3 min read

ચેટ જીપીટીનો વિકલ્પ ભારત જીપીટી, 120 ભાષામાં કામ કરે છે; ડીપફેક પારખનારા મોડૅલ 96 ટકા સફળ

બૅંગલુરુની એક કંપનીએ ઓપન એઆઇના ચેટ જીપીટીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ, 2023માં કોરોવર કંપનીએ સ્વદેશી એઆઇના સમાધાનરૂપે ભારત જીપીટી રજૂ કર્યું હતું. આ એઆઇ લૅંગ્વેજ મોડૅલ છે અને તેમાં ચેટ જીપીટી કરતાં…

· 2 min read

સંસદમા સ્મોક કાંડના મુખ્ય સૂત્રધાર અને 5મા આરોપી લલિત ઝાનું આત્મસમર્પણ

સંસદના સ્મોક કાંડ કેસમાં હજુ પણ ફરાર પાંચમા આરોપી લલિત ઝાએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે. બુધવારે જ્યારે યુવકો સંસદમાં ઘૂસી ગયા અને હંગામો મચાવ્યો ત્યારે લલિત ઝા પણ ત્યાં હાજર હતો જે…

· 5 min read

કોરોનાની ફરી મોટી લહેરનો ડર! આ દેશની સરકાર એલર્ટ, માસ્ક સહિતના કડક નિયમો લાગુ કર્યા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના દક્ષિણપૂર્વ એશિયામાં કેસ ફરી વધતા ચિંતા વધારી છે. દક્ષિણ એશિયાની સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સરકારોએ માસ્ક સહિતના નિયમોને કડક બનાવવાનું શરુ કર્યું છે. દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી…

· 3 min read