Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

topnewschannelinhindi

847 stories

આપ કો વોટ દિયા થા ભૈયા, શિવરાજને મળીને લાડલી બહેનો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી

મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. શિવરાજના રાજીનામા બાદ કેટલીક મહિલાઓ તેમને…

· 2 min read

ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ફરી એકવાર મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો હતો.બોલિવૂડના બાદશાહ માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાનની જવાન પણ બ્લોકબસ્ટર…

· 2 min read

આફ્રિકન દેશ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 14 લોકોના મોત થયા

આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મૂશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાને કારણે 14 લોકોના…

· 2 min read

કાશ્મીરી પંડિતો જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી લડશે અને મંત્રી પણ બનશે, મોદી સરકાર ન્યાય આપવા પ્રતિબદ્ધ: અમિત શાહ

રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન  બિલ, 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂને નિશાના પર લીધા. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનની સાથે થયેલા સીઝફાયરને લઈને સવાલ ઉઠાવ્યા. તેમને કહ્યું કે જો તે સમયે સીઝફાયર ના થયુ…

· 3 min read

રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાની રેસ, 61 ટકા વોટ સાથે ટ્રમ્પ સૌથી આગળ

અમેરિકામાં આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 61 ટકા સમર્થન સાથે મોખરે છે. હવે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ટ્રમ્પ જ ચૂંટણી લડશે તે નિશ્ચિત…

· 2 min read

ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને સરકારે નાણાકીય સહાય આપવાનુ બંધ કર્યુ

ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને નાણાકીય મદદ બંધ કરવાનો નિર્ણય ફ્રાંસની સરકારે લીધો છે. જેને કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમો સામેની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. ફ્રાંસના ઉત્તરમાં આવેલા લિલે શહેરમાં સૌથી મોટી મુસ્લિમ સ્કૂલ એવરોઝ સ્કૂલ 2003થી ચાલે છે.…

· 2 min read

પુતિનના પ્રખર ટીકાકાર અને વિરોધ પક્ષના નેતા એલેકસી નવલની રશિયાની જેલમાંથી ગાયબ

રશિયન રાષ્ટ્રપતિના પ્રખર ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલની જેલમાંથી ગાયબ થઈ ગયા હોવાની ખબરે રશિયામાં ખળભળાટ મચાવ્યો છે. એલેક્સીના પ્રવક્તાના કહેવા પ્રમાણે અમારા વકીલોએ એક સપ્તાહથી તેમનો અવાજ પણ સાંભળ્યો નથી. કેદીઓના લિસ્ટમાં પણ તેમનુ નામ નથી. એલેક્સીને કટ્ટરપંથી…

· 3 min read

પાકિસ્તાનમાં પોલીસ મથક પર આતંકવાદીઓનો હુમલો, ત્રણ જવાનોના મોત, 10 ઘાયલ

દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક પર જ આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 3 સુરક્ષા જવાનોના મોત થયા છે અને બીજા 10 ઘાયલ થયા છે. આ…

· 1 min read

UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવતમાલ જિલ્લાના ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ભાજપના યવતમાલ સંયોજક નીતિન…

· 3 min read

પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ આ મામલે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી, ધરપકડ કરવાનો આદેશ

પૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયા પ્રદા  વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યુ છે. એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ આચાર સંહિતા મામલે આ વોરંટ જારી કરવામાં આવ્યુ છે. કોર્ટે જયા પ્રદાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ રામપુર કોર્ટના…

· 2 min read