Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

topnewschannelinhindi

847 stories

લાલ દરિયામાં વાગ્યા યુદ્ધના ભણકારા, ઈઝરાયેલના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો

યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાયેલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનના…

· 3 min read

રાજસ્થાનમાં આજે નક્કી થશે સત્તાના દાવેદાર, રાજેને રાજ કે પછી અહીં પણ નવો ચેહરો?

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમ ચહેરાની જાહેરાત બાદ રાજસ્થાનમાં નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તે આજે સ્પષ્ટ થઈ જશે.આજે ધારાસભ્ય દળની બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે. આ પહેલા…

· 4 min read

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 60 કલાક સુધી ચાલશે રામલલાની પૂજા, 17 જાન્યુઆરીથી જ અનુષ્ઠાન શરૂ, જુઓ તૈયારી

રામલલાના દર્શન કરવામાં માત્ર 40 દીવસ બાકી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે. વિસ્તૃત ધાર્મિક વિધિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક કરશે.…

· 4 min read

સજાતીય સંબંધો, વ્યભિચારને ગુનો ગણવાનો પેનલનો પ્રસ્તાવ, મોદી અસહમત

કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ધ ક્રિમિનલ લો એમેડમેન્ટ બિલ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરશે. ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અને એવિડન્ટ એક્ટ એમ ત્રણ બિલોમાં સુધારા-વધારા થશે. આવતા સપ્તાહમાં એ બિલ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.…

· 2 min read

જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો હિસ્સો બની ગયું

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩થી વધુ અરજીઓ થઇ હતી, જેની સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ અંતે સોમવારે ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના…

· 5 min read

”આ ચુકાદો ઐતિહાસિક છે : આશાની દીવાદાંડી સમાન છે” : વડાપ્રધાન મોદી

જેની કેટલાએ સમયથી ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા જમ્મુ-કાશ્મીર સંબંધે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આ ચૂકાદાને સહર્ષ આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચુકાદાને 'ઐતિહાસિક' ગણાવવા સાથે તેને 'આશાની દીવાદાંડી' સમાન ગણાવ્યો હતો. આ…

· 2 min read

એનિમલ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 10 : એનિમલે ઈતિહાસ રચ્યો, બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'એનિમલ'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને રિલીઝ થયાના 10 દિવસ થઇ ચુક્યા છે અને હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રત્યેક દિવસે મોટા મોટા રેકોર્ડ તોડવાની…

· 2 min read

જો તમે કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ફાયદાના સમાચાર,SBI બેંકે લોન્ચ કર્યું વધારે કેશબેક ઓફર આપતું ક્રેડિટ કાર્ડ

આજના ડિઝિટલ યુગમાં નાની મોટી દરેક ખરીદી માટે રૂપિયાની ચૂકવણી રોકડના બદલે ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવે છે. જો તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન શોપિંગ કરતી વખતે રોકડનો ઓછો ઉપયોગ કરો છો અને ડેબિટ કે ક્રેડિટ કાર્ડની મદદથી કેશબેકનો વધારે…

· 2 min read

હિંમતનગરથી માદક પદાર્થ સાથે અમદાવાદના 2 યુવકો ઝડપાયા, SOG એ કરી કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ એક કારને રોકીને તલાશી લેતા કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદના બે શખ્શોને માદક પદાર્થ સાથે ઝડપી લઈને એનડીપીએસ…

· 2 min read

ચૂંટણી પંચને બદલે કેમ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવાનો કર્યો આદેશ ?

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કલમ 370ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને…

· 3 min read