Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

topnewschannelinhindi

847 stories

લોન માફી અંગે RBIએ કર્યું એલર્ટ જાહેર! જો-જો ક્યાંક તમે તો નથી થઇ ગયા ને આ ફ્રોડના શિકાર

RBIએ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે લોકોને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન માફી ઓફર સંબંધિત ભ્રામક જાહેરાતો સામે ચેતવણી આપી હતી. RBI…

· 2 min read

હવે ચીન સરહદે ટાટાની એન્ટ્રી, મેગા ચિપ પ્લાન્ટની યોજનાથી ડ્રેગનને આઘાત, જાણો શું છે ભારતની યોજના

ભારત મેન્યુફેક્ચરીંગ, પાર્ટ્સ સહિતના સેક્ટરોમાં સતત હરણફાળ ગતી કરી રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને તેના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ મામલે આત્મનિર્ભર પણ બનવા ઈચ્છે છે. વર્તમાન સમયમાં ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપી ગતીએ ગ્રોથ નોંધાવી રહ્યું છે, તેમ છતાં ચીન તેમજ અન્ય…

· 2 min read

કલમ 370 નાબૂદ કરવા અંગે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને SCના નિર્ણયનું કર્યુ સ્વાગત, ટ્વીટ કરીને માન્યો આભાર

જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર આજે સુપ્રીમે મોટો ચૂકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે સાફ કરી દીધુ કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે કેન્દ્રએ જે નિર્ણય લીધો હતો તે…

· 2 min read

મોહન યાદવ માત્ર 10 વર્ષમાં બન્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, 2013 માં પહેલી વખત લડ્યા હતા વિધાનસભા ચૂંટણી, જાણો કેવી રહી રાજકીય સફર

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે. મોહન યાદવ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મનોહર લાલ ખટ્ટર, ડો. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક…

· 2 min read

ઓવૈસીએ કહ્યું ‘આ નિર્ણયથી અમે અસંતુષ્ટ’, તો ઉદ્ધવ ઠાકરે બોલ્યા ‘જો PoK આવી જાય તો પૂરા કાશ્મીરમાં…’, 370ના સુપ્રીમ નિર્ણય પર દિગ્ગજોની પ્રતિક્રિયા

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું છે. PM મોદીએ સોમવારે #NayaJammuKashmir હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે. આ તરફ દેશભરના રાજકીય આગેવાનો અને નેતાઓના…

· 5 min read

પાકિસ્તાન બોર્ડર પાસે ભારત તૈનાત કરી રહ્યું ફાઈટર જેટ તેજસ, જાણો તેની તાકાત

રાજસ્થાનનું બિકાનેર શહેર પાકિસ્તાન સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ નર એરબેઝ છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે તે Tejas Mk-1A ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને આ જ એરબેઝ પર તૈનાત કરશે. આનાથી ભારતીય વાયુસેના…

· 3 min read

સ્પેસમાંથી દેખાશે અદાણીનું ગુજરાતમાં લગાવેલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, 7 લાખ કરોડ ખર્ચીને કરશે પૃથ્વી, અગ્નિ, પાણી અને આકાશનો વિકાસ

શેરબજારમાં ઉછાળા બાદ અદાણી ગ્રૂપ પરના હિંડનબર્ગ રિસર્ચના અહેવાલથી ઉદભવેલા સંકટના વાદળો દૂર થતા જણાય છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તેમનું બિઝનેસ ગ્રૂપ પણ ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવી રહ્યું છે. અદાણી ગ્રૂપ મુખ્યત્વે…

· 3 min read

ઓસ્ટ્રેલિયાના આ એક નિર્ણયથી વધશે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી! વીઝાના નિયમોને લઇને આવી સૌથી મોટી અપડેટ

વિદેશમાં ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એક તરફ કેનેડાએ GIC ફી 10 હજારથી વધારીને 20635 ડોલર કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ આપ્યો…

· 3 min read

શિયાળામાં હાર્ટ એટેકનું વધુ જોખમ, બચવા માટે અનુસરો ડોક્ટરની ટિપ્સ

શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કેસમાં વધુ વધારો થાય છે. નિષ્ણાતોના મતે, ઠંડીમાં, નસો સંકોચાઈ જાય છે અને સખત થઈ જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને બ્લડ પ્રેશર પણ વધી જાય છે, જેના કારણે હાર્ટ એટેકથી…

· 3 min read

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે! 50થી 60 ધારાસભ્યો છોડશે કોંગ્રેસ, આ નેતાનો ચોંકાવનારો દાવો

જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીનો ચોંકાવનારો દાવો રવિવારે સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. એટલા માટે હું પાર્ટી છોડીશ કુમારસ્વામીએ કહ્યું કે સત્તાધારી કોંગ્રેસના એક પ્રભાવશાળી મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ…

· 2 min read