Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026

topnewschannelinhindi

847 stories

શિયાળાનો કાતિલ પ્રારંભ, રશિયાના આ રાજ્યમાં તાપમાનનો પારો -50 ડિગ્રીથી પણ નીચે ગગડયો

ડિસેમ્બર મહિનાની શરુઆત સાથે જ દુનિયાના મોટાભાગના દેશોમાં ઠંડી શરુ થઈ ગઈ છે. જોકે રશિયાના સાઈબેરિયા વિસ્તારની ઠંડીની વાત જ અલગ છે. આ દુનિયાના સૌથી ઠંડા વિસ્તારો પૈકી એક છે અને ડિસેમ્બર મહિનાના પ્રારંભની સાથે જ સાઈબેરિયાના કેટલાક હિસ્સામાં તાપમાનનો…

· 2 min read

કેનેડાથી મોહભંગ? ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમાં 40 ટકાનો જંગી ઘટાડો

ભારતીય વિદ્યાર્થીઓ માટે ફેવરિટ ગણાતા કેનેડાને હવે ભારત સાથે દુશ્મની કરવાનુ મોંઘુ પડી રહ્યુ છે.ભારતમાંથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જુલાઈથી ઓક્ટોબર મહિનાની વચ્ચે ભારતમાંથી કેનેડા ભણવા માટે…

· 2 min read

જાણો કોણ છે મલ્લિકા સાગર? જે WPL 2023 ઓક્શનમાં મહિલા ક્રિકેટરોની હરાજી કરશે

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી ટૂંક સમયમાં મુંબઈમાં થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કાર્યવાહીની અધ્યક્ષતા માટે મહિલા હરાજી કરનાર (ઓક્શનર) ને નિયુક્ત કર્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં કોઈ મોટી ક્રિકેટ હરાજી માટે…

· 2 min read

પાકિસ્તાનમાં સંતાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકીનુ મોત, ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી દેવાયા

પાકિસ્તાનમાં લપાઈ છુપાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનુ મોત થયુ છે.લખબીર સિંહ જરનૈલ સિંહ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ભારતના પંજાબ પ્રાંતમાં આતંકી પ્રવૃત્તિઓ ફેલાવવામાં સામેલ હતો. મળતી વિગતો પ્રમાણે હાર્ટ એટેકના કારણે…

· 2 min read

વડાપ્રધાન મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા, PM ઇન્દિરા બાદ અનેક ગણો મોટો તફાવત

પાછલા 6 દશકાની વાત કરીએ તો વર્ષ 2022 ભારતનું સહુથી શાંતિપૂર્ણ વર્ષ રહ્યું છે. મતલબ જ્યારથી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા, તે વર્ષથી લઈને અત્યાર સુધીમાં 2022 એવું વર્ષ છે જેમાં દેશભરમાં સહુથી ઓછા રમખાણો થયા છે. આ માહિતી…

· 3 min read

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના CCTV સામે આવ્યા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની હત્યા સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની…

· 2 min read

નેતન્યાહૂ પર આવી નવી મુસીબત, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભ્રષ્ટાચાર કેસમાં ફરી સુનાવણી શરૂ

ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધને 2 મહિના થવા આવ્યા છે, હમાસે શરૂ કરેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)ના આદેશ બાદ ઈઝરાયેલી સેના હમાસ હુમલાખોરો પર હાવી બની ગઈ છે, તો બીજીતરફ યુદ્ધ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂ પર નવી મુસીબત આવી ચઢી…

· 2 min read

ભગવાનના નામે છેતરપિંડી, હરિદ્વારના ખ્વાબ બતાવીને ગઠિયાએ મહેસાણાના ભક્તોને છેતર્યા

ભગવાનના નામે છેતરપિંડી... જી હાં... મહેસાણામાં બે ગઢીયાએ લોકોને હરિદ્વાર કથા સાંભળવા લઈ જવાના બહાને છેતરપિંડી કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા 3000 ભરી હરિદ્વાર કથા સાંભળવા જાઓ અને કથા સાંભળી પૈસા પરત પણ મેળવી લો આવી અનોખી…

· 4 min read

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ક્યારે, ક્યાં, કઈ મેચ રમશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપની હારથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં હવે તેમની સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ ભારતીય ટીમનો ફૂલ ફ્લેજ પ્રવાસ હશે, એટલે કે આ…

· 3 min read

CM પદની દાવેદારી અંગે શિવરાજ સિંહ ચૌહાણે VIDEO દ્વારા આપ્યો સંદેશ, લોકસભા બેઠકો અંગે પણ કર્યો મોટો દાવો

મધ્યપ્રદેશ માં BJPની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈ અટકળોએ જોર પકડ્યું છે. મધ્યપ્રદેશનો તાજ કોના શિરે જશે, તેના પર સૌકોઈની નજર છે. રાજ્યના મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નેતાઓના નામોની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે, જોકે પાર્ટી નેતાઓથી લઈને…

· 2 min read