Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

topnewschannelinhindi

847 stories

શિયાળામાં ખજૂર સાથે ખાઈ લેશો આ વસ્તુ તો ઠંડીમાં રક્ષણથી લઈને સ્કિનની તમામ સમસ્યા થશે દૂર

શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. વાસ્તવમાં, શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે, જેના કારણે આપણે રોગોનો ભોગ બનીએ છીએ. ઠંડીની ઋતુમાં આવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ, જેનાથી શરીરને પૂરતું પોષણ મળી શકે.…

· 3 min read

સુરતમાં એથરની ફેક્ટરીની આગમાં 8 શ્રમિકોનો ભોગ લેવાયો: હવે FSL અને NGT પણ તપાસમાં જોડાઈ, માલિકો સામે દાખલ થઈ શકે છે કેસ

સુરતમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં વધુ એકનું મોત થયો છે. આગની ઘટનામાં પ્રમોદ માદારી ઈજાગ્રસ્ત થયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. અત્રે જણાવીએ કે, એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગમાં મૃત્યુઆંક વધીને 8 થયો છે. એક તરફ આગની તપાસમાં ઢીલના આક્ષેપો…

· 3 min read

જાણો શાહરૂખ ખાનની ફિલ્મના નામનો અર્થ અને તે નામ ક્યાંથી આવ્યું?

શાહરુખ ખાનની નવી ફિલ્મનું સાચું નામ આખરે છે શું. ફિલ્મની જાહેરાતથી પોસ્ટર અને ટ્રેલર સુધી ડંકી લોકો કહી રહ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડંકી શબ્દ, ત્યારે હવે સવાલ એ છે કે, ફિલ્મનું સાચું નામ શું છે ચાલો જાણીએ…

· 3 min read

INDIA ગઠબંધનની બેઠક ટળી, મમતા-અખિલેશ-નીતીશ કુમારની ‘ના’ બાદ ખડગેએ લીધો નિર્ણય

આવતીકાલે 6 ડિસેમ્બરે વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક યોજાવાની હતી, કોંગ્રેસ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું, જોકે હવે આ બેઠકને ટાળી દેવામાં આવી છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને નીતીશ કુમારના નિર્ણય બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠક ટાળવાનો નિર્ણય…

· 2 min read

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા, લોરેન્સ બિશ્નોઈએ આપી હતી ધમકી

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ઘટનાને લઈને રાજસ્થાન અને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, તેમના ગનમેન નરેન્દ્રને પણ ગોળી…

· 1 min read

ભાજપના 21માંથી 11 સાંસદ જીત્યા, લોકસભામાંથી રાજીનામું આપીને પણ બની શકે છે મંત્રી

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે મોટી જીત મેળવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપી હતી. આવા કુલ 21 સાંસદોમાંથી 11 ચૂંટણી જીત્યા…

· 2 min read

અમદાવાદમાં એક સાથે ત્રણેય RTOના સર્વરમાં સર્જાઇ ખામી, અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

ગુજરાતમાં RTO સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોય છે, ત્યારે ફરી એક વાર RTOના સર્વરમાં ખામી સર્જાઇ હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અરજદારોની ઓનલાઇન કામગીરી પણ અટવાઇ પડી છે. વસ્ત્રાલ RTO હોય કે પથી…

· 1 min read

આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાયું મિચોંગ વાવાઝોડું, 90-110ની ઝડપે ફૂંકાયો પવન, ભારે વરસાદને લઈને રેડ અલર્ટ

આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસાદની પડી રહ્યો છે તેમજ આંધ પ્રદેશમાં પણ ભારે પવન ફૂંકાવા લાગ્યો…

· 2 min read

શારીરિક સંપર્કને કારણે ઝડપથી વધી રહ્યો છે આ રોગ, સાવધાન રહેવું પડશે!

અમેરિકાના મિશિગનમાં ઓક્યુલર સિફિલિસના ઘણા કેસ નોંધાયા હતા. એક જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પાંચ મહિલાઓ આ બીમારીનો શિકાર બની છે. ‘ઓક્યુલર સિફિલિસ’ એ સામાન્ય રોગ નથી. પરંતુ ચેપગ્રસ્ત કેસોમાંથી એક ટકા ઓક્યુલર સિફિલિસના હોવાનું બહાર આવતાં ખળભળાટ…

· 3 min read

બ્રિટને ભારતને આપ્યો મોટો ઝટકો! સુનકે બદલ્યા વિઝાના નિયમો, પરિવારના સભ્યોને લાવવા પર લગાવ્યો પ્રતિબંધ

બ્રિટિશ સરકારે ગઈકાલે દેશમાં ઇમિગ્રેશન રેટ ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ તેમજ ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવો સમાવેશ થાય છે. https://twitter.com/RishiSunak/status/1731721436924911770 ઈમિગ્રેશનને ઘટાડવા માટે સરકાર ક્રાંતિકારી…

· 3 min read