જાહેરાત માટે 500 કરોડ આપી શકાય, પરંતુ પ્રોજેક્ટ માટે 400 કરોડ નહીં’, દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને રેપિડ રેલ પ્રોજેક્ટ માટે તેનો હિસ્સો ચૂકવવાના આદેશનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટને આજે એટલે કે મંગળવારે જણાવવામાં આવ્યું કે દિલ્હી ...
21મી સદીનું સૌથી મોટુ યુદ્ધ ઈઝરાયેલ-હમાસ, મોતના આંકડા ચોંકાવનારા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબરના રોજ થઈ હતી. 7 ઓક્ટોબરના રોજ હમાસના લડાકુઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. હમાસના લડાકુઓએ માત્ર ઈઝરાયેલ પર હુમલો જ ન કર્યો પરંતુ લોકોની હત્યા પણ ક?...
ઉપરાષ્ટ્રપતિ ધનખડે PM મોદીને યુગપુરુષ ગણાવતા સંજય રાઉત ભડક્યા, જાણો શું કહ્યું
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના તાજેતરના નિવેદનમાં પીએમ મોદીની પ્રશંસા કરતા તેમને યુગપુરુષ ગણાવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. શિવસેના નેતા સંજય રાઉત પીએમ...
ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારીને લઈ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર એલર્ટ, અધિકારીઓ અને તબીબોને આપ્યો આદેશ
કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મૉટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આ...
ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત
વિશાખાપટ્ટનમ શ્રેણી એટલે કે 15B પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ યુદ્ધ જહાજનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે મણિપુરના સીએમ એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગય...
હૈદરાબાદ કે ભાગ્યનગર! જાણો તેલંગાણાની રાજધાનીના નામ પર થયેલા હોબાળા પાછળ શું છે ઈતિહાસ?
તેલંગાણા ભાજપના અધ્યક્ષ અને સાંસદ જી. કિશન રેડ્ડીએ કહ્યું, હૈદરાબાદનું નામ કેમ ન બદલવું જોઈએ? હૈદર કોણ છે? હૈદર ક્યાંથી આવ્યો? હૈદરનું નામ જરૂરી છે? ભાગ્યનગર એક જૂનું નામ છે. નિઝામ યુગ દરમિયાન ?...
લગ્ન કરવા પાકિસ્તાન જતી રહેલી અંજૂ બે દિવસમાં ભારત પાછી ફરશે, ધરપકડની શક્યતા
નસરુલ્લાહે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું પોતે અંજૂને ભારતીય બોર્ડર સુધી છોડવા માટે જવાનો છું. પાકિસ્તાનના યુ ટયૂબરને આપેલા ઈન્ટરવ્યૂમાં નસરુલ્લાહએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનથી ભારત ...
ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશનનો છેલ્લો રાઉન્ડ, બે-ત્રણ કલાકમાં આવી શકે છે ખુશ ખબર, બહાર એમ્બ્યુલન્સ-તબીબી ટીમ તૈયાર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રેટ ડ્રીલિંગ દ્વારા 57 મીટર મ?...
કેરળમાં માતાએ પોતાની બાળકી સાથે રેપ કરવામાં પ્રેમીની કરી મદદ, 40 વર્ષની મળી સજા
કેરળની એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે ગઈ કાલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) કેસમાં એક મહિલાને 40 વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ન્યાયાધીશ આર. ર?...
ડાકોર પૂનમ પદયાત્રીઓ માટે ખંભોળજ-સારસા રોડ પર ભરવાડ માલધારી યુવક મંડળ દ્વારા સેવાની સુવાસ
આ સેવાકીય કાર્ય મા ભરવાડ સમાજ ના યુવકો ખડે પગે ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે. પદયાત્રીઓને ચા , કેાફી ,નાસ્તો, પાકું જમવાનું , જરુરી દવાઓ આપવામા આવેછે . વડોદરા ના ભરવાડ સમાજ ના યુવકો , વડીલો દરેક પદય...