અઝરબૈજાન સામે આર્મેનિયાને ભારતની મદદ, પિનાકા સિસ્ટમ બાદ હવે MArG 155mm તોપ પૂરી પાડશે
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના ટકરાવમાં એક તરફ પાકિસ્તાન અને તુર્કી અઝરબૈજાનની પડખે છે તો ભારતે આર્મેનિયાને પોતાનુ સમર્થન આપ્યુ છે. ભારતે આર્મેનિયાને લશ્કરી મદદ પણ કરવા માંડી છે.પહેલા ભ?...
ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્ક...
આ એક્ટર બન્યો સૌથી લોકપ્રિય સ્ટાર, IMDbએ ટોપ 10ની યાદી બહાર પાડી
ફિલ્મ, ટીવી અને સેલિબ્રિટીની દુનિયામાં સૌથી લોકપ્રિય સ્ત્રોત IMDb એ વર્ષ 2023ના ટોચના 10 સૌથી લોકપ્રિય ભારતીય કલાકારોની જાહેરાત કરી છે. આ ચોક્કસ યાદી IMDbના વિશ્વભરમાં 20 મિલિયનથી વધુ મુલાકાતીઓના પે?...
કાશ્મીરમાં કોલ્ડવેવ, ગુજરાતમાં 26-27 નવેમ્બરે આ વિસ્તારો માટે માવઠાની આગાહી,
દેશમાં મૌસમનો મિજાજ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કાશ્મીરમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન માઈનસ 3 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો કે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતી?...
મજૂરોને કાઢવામાં લાગશે 12-14 કલાક, ટનલ સાઇટ પર પહોંચ્યા સીએમ ધામી
ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને કાઢવા માટે 12 થી 14 કલાક લાગશે. પ્રધાનમંત્રી કાયાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ કહ્યું કે ટનલમાં કર્મીઓને મજૂરો સુધી પહોંચવા અને ડ્રિલ...
25 નવેમ્બરથી એક અઠવાડિયા સુધી CM ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના પ્રવાસે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવા રવાના થશે. ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિં...
G20 ડિજિટલ સમિટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર થઈ ચર્ચા, જયશંકરે કહ્યું: યુદ્ધવિરામનું સ્વાગત
દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે જણાવ્યું હતું કે G20 ડિજિટલ સમિટમાં ઘણા નેતાઓએ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વાત કરી હતી અને સમયસર માનવતાવાદી સહાય પૂરી પાડવા, હિંસા ફેલાવવા ન દેવા અને પેલેસ્ટ?...
ડાંગમાં ભાજપાનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ત?...
ઉત્તરકાશીમાં લાસ્ટ સ્ટેજમાં રેસ્ક્યૂ, થોડા મીટરનું અંતર બાકી, એમ્બ્યુલન્સ તૈનાત, કામદારો થોડા કલાકોમાં આવશે બહાર
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાની વિવિધ એજન્સીઓની કામગીરી બુધવારે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેને જોતા એમ્બ્યુલન્સ તૈયાર રા...
નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
ભારતીય લોક પ્રશાસન સંસ્થાન નવી દિલ્હી દ્વારા આયોજીત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા 49માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીઓ સ્ટ...