અધીર રંજને યોગી બાલકનાથને પૂછી લીધું કે ‘તમે જ નવા મુખ્યમંત્રી બની રહ્યા છોને’
સંસદના શિયાળા સત્રમાં આજે રાજસ્થાનથી વિધાનસભા ચૂંટણી 2023માં જીતનારા બીજેપી સાંસદ યોગી બાલકનાથ (BJP MP Yogi Balaknath)નો કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સાથે આમનો-સામનો થયો. બંને એકદમ હળવા મૂડમાં નજર સામે ?...
ભારતનો દુશ્મન અને 26/11નો કાવતરાખોર વેન્ટિલેટર પર, પાકિસ્તાનની જેલમાં અપાયું ઝેર
વિશ્વના વિવિધ દેશમાં સંતાઈને રહેલા ભારતના દુશ્મનો ઉપર કોઈ અજાણી વ્યક્તિ એક પછી એક કરીને જીવલેણ હુમલો કરી રહ્યો છે. આ સમાચારની વચ્ચે એક એવા ચોંકાવનારા સમાચાર આવી રહ્યાં છે કે, પાકિસ્તાનની જે?...
શિયાળામાં આ ભૂલો કરશો તો આવી શકે છે હાર્ટ અટેક! આ રીતે કરો બચાવ
શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ દરમિયાન હાર્ટ એટેકના કેસો પણ વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સવારે 4 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેક આવવાનો ખતરો વધારે રહે છે. આ સમયે શરીરમાં એપિન...
અમેરિકા પાસે પૈસા ખતમ, યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનો કર્યો ઇનકાર, જણાવ્યું કારણ
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસના બજેટ ડાયરેક્ટર શલંદા યંગે સોમવારે રિપબ્લિકન હાઉસના સ્પીકર માઇક જોહ્ન્સન અને અન્ય કોંગ્રેશનલ નેતાઓને એક પત્રમાં ચેતવણી આપી હતી. આમાં તેણે કહ્...
ભાજપની મોટી જીત છે…’, INDIA ગઠબંધન અંગે અસદુદ્દીન ઓવૈસીએ કરી દીધી મોટી ભવિષ્યવાણી
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હિન્દીભાષી રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થ...
અનેક સાંસદો નકામાં, છતાં 2024માં પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે ભાજપ: જાણો કેવી રીતે દેશના દરેક ખૂણામાં સતત વધી રહ્યો છે ‘મોદી મેજિક’
બિહારનો એક લોકસભા વિસ્તાર છે- મધુબાની. ભાજપના અશોક યાદવ અહીંના લોકસભાના સાંસદ છે. આ પહેલા તેમના પિતા હુકુમદેવ નારાયણ યાદવ સાંસદ હતા. તેમના સમગ્ર જીવન દરમિયાન હુકુમદેવે તેમની ગરીબ પૃષ્ઠભૂમિ?...
23 લાખ લોકો મહામુશ્કેલીમાં! હવે ઈઝરાયલે સાઉથ ગાઝા ખાલી કરવાનું આપ્યું ફરમાન
ત્રણ દિવસના ભારે બોમ્બમારા બાદ હવે ઈઝરાયેલી સેના સાઉથ ગાઝામાં પ્રવેશ કરી રહી છે. ઈઝરાયેલી સેનાએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમની સેનાએ ખાન યુનિસના ઉત્તરમાં એક ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છ?...
ઈન્ટરનેટ ચાલુ થતાં જ સળગ્યું મણિપુર, ભયાનક ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત
મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં 13થી વધુ લોકોના ...
એકાએક કમલનાથ શિવરાજસિંહને મળવા પહોંચતા મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યની જનતાએ ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે ભાજપે ભલે શિવરાજ સિંહ ચૌહાણન?...
ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી; દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીના આપ્યા પારખાં
ભારતના ચૂંટણી પંચ એ રવિવારે તેલંગાણા રાજ્ય માટે મતદાનના પરિણામો જાહેર કર્યા હતા. જ્યારે મોટાભાગની ચેનલોના ચૂંટણી વિશ્લેષણ કોંગ્રેસ પર કેન્દ્રિત રહ્યા કે જેણે વર્તમાન BRS સરકારને પછાડી, પરં?...