બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ એવોર્ડ ફિલ્મોમાં તેમના યોગદાન બદલ આપવામાં આવશે. https://twitter.com/ANI/status/1840609782450819251 કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈ?...
ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ નડિયાદની ૮૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,નડિયાદની ૮૨ મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. આ સભામાં પ્રમુખ તરીકે પીપળાવ ગામ વિકાસ મંડળી તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઇ પટેલની પ્રમુખ તરીકે વરણી ક...
ભિલોડાના ભવનાથ ડેમમાં થી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો
અરવલ્લી જિલ્લાના ભિલોડા ની બાજુમાં આવેલ મોકરોડા આશાપુરા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી ગુણાવત દીપકસિંહ જગદીશસિંહ ભિલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે તે સ્કૂલમ?...
‘બીજા પર હિંસાના આરોપ મૂકવા એ પાખંડની ચરમસીમા…’ UNમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, 'આ મહાસભાએ આજે સવારે...
TATAની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 1500 કર્મચારીઓને બચાવાયા, સામે આવ્યો ભયાનક Video
તામિલનાડુના હોસુરમાં TATA ઈલેક્ટ્રોનિક્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ (ટાટા ઈલેક્ટ્રોનિક પ્લાન્ટ)માં શનિવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સેલફોન ઉત્પાદન વિભાગમાં આગ ફાટી નીકળી હતી, જેના ?...
ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન કેમ્પ યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ,નડિયાદના કાર્યશીલ ચેર...
સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપ?...
અયોધ્યા રામ મંદિરનું કામ તેજ ગતિએ, આ તારીખ સુધીમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરના બીજા માળનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણનું કામ ડિસેમ્બર અથવા મકરસંક્રાંતિ સુધીમાં પૂર્ણ ?...
મહેમદાવાદ શહેરનું અર્બન હેલ્થ સેન્ટર પોતે જ જર્જરીત બિમારીના ભરડામાં
મહેમદાવાદ મહેમદાવાદ શહેરના રેલ્વે સ્ટેશન પાસે શહેરનું એક અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે આ અર્બન હેલ્થ સેન્ટર ખૂબ જ જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે ત્યાં ચોમેર ભારે ગંદકી પ્રવર્તી એવી છે સાથે ...
સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે. સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી. સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણાન?...