રાજસ્થાનમાં મોટું કૌભાંડ : પૂર્વ મંત્રી મહેશ જોશીની ACB દ્વારા ધરપકડ, જળ જીવન મિશન કેસમાં કાર્યવાહી
રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા મહેશ જોશીની ધરપકડ કરી છે. ગુરુવારે વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે Jaipur સ્થિત તેમના નિવાસસ્થાને ACBની ટીમ પહોંચી અને પૂછપરછ બાદ તેમ...
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ નું દર્શન કરાવે છે : ઓરીસ્સા મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી
મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શ?...
બંગાળમાં તણાવ : RG કર રેપ-મર્ડર પીડિતાની માતાના ઘર નજીક ક્રૂડ બૉમ્બ હુમલો, 5 ભાજપ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય હિંસા સતત વધી રહી છે. તાજેતરમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ હવે નવી હિંસક ઘટના સામે આવી છે. પાનીહાટીમાં બૉમ?...
સોહરાબુદ્દીન કેસમાં મોટી રાહત : બૉમ્બે હાઇકોર્ટે પોલીસકર્મીઓની નિર્દોષ મુક્તિ યથાવત રાખી
બૉમ્બે હાઇકોર્ટેએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નિર્દોષ મુક્તિને યથાવત રાખતાં મોટી રાહત આપી છે. કોર્ટે પીડિત પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી...
બિહારની નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, સમ્રાટ ચૌધરીની ટીમમાં 32 નવા મંત્રીઓ
બિહારના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છથ. . ભાજપ, જેડી(યુ) અને તેમના સહયોગી પક્ષોના કોટામાંથી નેતાઓને મંત્રી પદનું સ્?...
ગુજરાત બોર્ડ SSC પરિણામ 2026 : નર્મદા, ડાંગ, બનાસકાંઠા, મોરબી, અરવલ્લી ટોપ 10માં; અમદાવાદ-વડોદરા ટોપ 25માં પણ નહીં
Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં આ વર્ષે આશ્ચર્યજનક ટ્રેન્ડ જોવા મળ્યો છે. નર્મદા જિલ્લાએ 90.85% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નર્મદાની સાથે સ...
ભારત બનાવશે 50 હજાર જવાનોની વિશેષ ડ્રોન ફોર્સ, યુદ્ધમાં ‘ફર્સ્ટ રિસ્પૉન્ડર’ તરીકે કરશે હુમલો
ભારતીય સશસ્ત્ર દળોએ આધુનિક યુદ્ધની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત હવે પ્રથમવાર 50 હજાર જવાનોની વિશેષ ડ્રોન ફોર્સ તૈયાર કરવા જઈ રહ્યું છે, જે કોઈપણ સૈન્ય ...
ઑપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ : ભારતના શૌર્ય, સંકલ્પ અને આતંકવાદ સામેના જડબાતોડ જવાબની ગૌરવગાથા
એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ શરૂ કરેલું ‘ઑપરેશન સિંદૂર’ આજે એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઑપરેશન માત્ર એક લશ્કરી કાર્યવાહી ...
અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ
રાજ્ય અને દેશમાં અલગ અલગ દુર્ઘટનામાં થયેલ મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં અકસ્માતોમાં જીવ ગુમાવનાર ૮૬ વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સાથે વારસદારોને કુલ રૂપિયા ૧૨,૯૦,૦?...
છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે. તાજેતરમાં...