સારવાર દરમિયાન મોતના કિસ્સામાં ડોક્ટરની બેદરકારીને ગુનો નહીં ગણાય : અમિત શાહ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રિમિનલ કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા સુધારાનોે વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું હ?...
પન્નુ હત્યા પ્રયાસ અંગે ભારત પરના અમેરિકાના આક્ષેપોનો મોદીનો કઠોર જવાબ
આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોનો કઠોર જવાબ આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમારો દેશ કાનૂનનાં અનુશાસન અંગે ?...
કેવું હશે ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર, જાણો INS વર્ષા વિશે
ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું INS વર્ષા (INS Varsha) નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ ?...
મૌલાના અરશદ મદનીએ મથુરા અને કાશી મુદ્દે કોર્ટના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે મૌલાના અરશદ મદનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણય અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે ?...
લાલુ યાદવ અને તેજસ્વી યાદવને EDનું સમન્સ
EDએ નોકરીના બદલામાં જમીન લેવા સબંધિત મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આજે સમન્સ પાઠવ્યુ છે. EDએ RJD નેતા તેજ?...
ભારતના અગ્રણી મેન્યુફેક્ચરિંગ પાવર બનવામાં ગુજરાતનો મહત્વનો ફાળો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આગામી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે. આ મહત્વપૂર્ણ સમયગાળામાં, ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર...
કેજરીવાલ વિપશ્યના શિબિર માટે રવાના, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે ઈડીએ સમન્સ મોકલ્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવ...
ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી નહી શકે
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમને મોટો ઝટકો લાગ્યો છે. હવે તે 2024ની ચૂંટણી લડી શકશે નહીં. ખરેખરમાં કેપિટોલ હિલ રમખા...
જો અમારા નાગરિકે કંઈ પણ ખોટું કર્યું છે તો….: આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
અમેરિકા દ્વારા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર વડાપ્રધાન મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે જો કોઈ દેશ અમને કોઈ માહિતી આપશે તો અમે ચો?...
‘છેલ્લા 20 વર્ષથી હું પણ આ અપમાન સહન કરી રહ્યો છું’: PM મોદીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો ફોન, મિમિક્રી પર દુ:ખ વ્યક્ત કર્યું
સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મ?...