ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના ડિપોર્ટેશન પર અમેરિકન કોર્ટની રોક, 40 વર્ષ જેલ બાદ નિર્દોષ છૂટ્યા પછી ફરી અટકાયત
અમેરિકામાં ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના ડિપોર્ટેશન પર ત્યાંની બે અલગ-અલગ કોર્ટે રોક લગાવી છે. વેદમ 43 વર્ષ સુધી એક ખોટા હત્યાના કેસમાં જેલમાં રહ્યા હતા, પરંતુ હવે તેઓ દોષમુક્ત ઠર્યા છે. તેમ ...
ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં દિવાળી પછી પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કા?...
મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં શુક્રવારે યોજાશે સંતવાણી સન્માન સમારંભ
મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે ચિત્રકુટધામમાં સંતવાણી વંદના થશે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્?...
તેલંગાણાનો રંગારેડ્ડી બન્યો દેશનો સૌથી ધનિક જિલ્લો, માથાદીઠ જીડીપી ₹11.46 લાખ
તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો હાલ દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બની ગયો છે. તાજેતરના ઈકોનોમિક સર્વે અનુસાર, અહીંનો પ્રતિ વ્યક્તિ જીડીપી (Per Capita GDP) ₹11.46 લાખ છે, જે ભારતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ આ...
બોયફ્રેન્ડ સામે યુવતી સાથે 3 નરાધમોનો સામૂહિક દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી
તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં કોલેજની વિદ્યાર્થિની પર બોયફ્રેન્ડ સામે જ ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ફરાર રહેલા ત્રણેય આરોપીઓને...
કેનેડાએ ઑગસ્ટમાં 74% ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી ફગાવી, 4માંથી 3ને નકારી
કેનેડાએ તાજેતરમાં ઈમિગ્રેશન નીતિમાં કરેલા ફેરફારોના પગલે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા મેળવવાનું કામ અત્યંત મુશ્કેલ બની ગયું છે. ઑગસ્ટ 2025માં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા વ?...
ગુજરાત સહિત 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRના બીજા તબક્કાની શરૂઆત
ભારતના ચૂંટણી પંચે 4 નવેમ્બર, 2025થી SIR (Systematic Information Revision) પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ કરી દીધો છે, જે દેશમાં મતદાર યાદી સુધારણા અને શુદ્ધિકરણ માટેનું સૌથી મોટું અભિયાન ગણાય છે. આ તબક્કા હેઠળ કુલ 9 રાજ્?...
સેન્સેક્સ 160 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25700ની આસપાસ, ભારતી એરટેલ, ટાઇટન, એપોલો હોસ્પિટલ્સ ટોચના ગેઇનર્સ
આજે ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી થોડા વધારાના સાથે ખુલ્યા હતા, પરંતુ દિવસ દરમિયાન ઓટો અને FMCG શેરોમાં ભારે દબાણ દેખાયું. બંને ક્ષેત્રના સૂચકા?...
ગાંઘીનગર ટાઉનહોલ ખાતે આજરોજ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓને એસ.આઇ.આર ની સમજણ માટેની કાર્યશાળા યોજાઇ
કોઇ પણ સાચો મતદાર મતદાન યાદીમાંથી બાકાત રહી ન જાય તે માટે નો પ્રયાસ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવશે. – ડો. હેમાંગભાઇ જોષી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણ?...
CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર 2025માં યોજાયેલી CA પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન તબક્કાની ?...