રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનું એકતાનગર ગુરૂકુલ હેલિપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત
રાજસ્થાન રાજ્યના માન. મુખ્યમંત્રી ભજનલાલ શર્માનું ગુરૂકુલ હેલિપેડ એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઇ તડવી,સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયા, નાયબ કલ?...
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પ?...
દેશભરમાં એકસાથે થશે મોક ડ્રીલ, ગૃહ મંત્રાલયે આજે સવારે બોલાવી મોટી બેઠક
પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન વારંવાર દાવો કરી રહ્યું છે કે ભારત ગમે ત્યારે તેના પર મોટો હુમલો કરી શકે છે. આને લઈને પાકિસ્તાન ...
નડિયાદ નાની યુવાનીમાં શાકમાર્કેટ પાસે મધરાતે છરાનો ઘા ઝીંકીને હત્યા
નડિયાદ શહેરના સંતરામ મંદિર પાસે આવેલી નાની શાકમાર્કેટ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે એક યુવાનને ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવતાં અંગે નડીઆદ શહેર પોલીસે હત્યાનો -દાખલ કરીને બન્ન...
નહીં સુધરે! સતત 11માં દિવસે પાકિસ્તાને LOC પર કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, તો સેનાએ આપી જવાબી કાર્યવાહી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાં ટીકા થવા છતાં પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. ભારતે 26 લોકોના મોતનો બદલો પાકિસ્તાન પાસેથી લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન પર યુદ્ધનો ખત?...
‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન
ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી ઉપર કોઈ ધર્મ ન હોઈ શકે.' ?...
દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સં...
મથુરાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ઉત્તર કાંડ (રામાયણ) અનુસાર, કૃતયુગમાં મધુ નામના દૈત્ય રાજાએ મધુવન નામના વનમાં રાજ્ય સ્થાપ્યું હતું. મધુ એક ધર્મનિષ્ઠ દૈત્ય હતો અને તેણે ભગવાન શિવની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. શિવજ...
એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું
પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે સ્વાભાવિક છે. આવા હુમલાઓમાં જ્યારે ભારતીય જવાનો કે નાગરિકો શહીદ થાય છે, ત્યારે જનભાવનાઓ ઉદ્ભવવી લાજમી છે. પરંતુ જ્યારે સમગ્...
જો તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ના થઈ હોય તો, હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી ના કરતા
ભારતીય રેલવેએ 1 મે, 2025 થી નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો ખાસ કરીને વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અસર કરશે. નવા નિયમો હેઠળ, વેઇટિંગ ટિકિટ ધરાવતા રેલવે મુસાફરોને હવે સ્લીપર અથવા એસી કોચ?...