ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી ખાતરી આપતાં ભાવનગર જિલ્લા ભાજપનાં નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષપદે નવનિયુક્ત દિગ્વિજયસિંહ ગોહિલના યોજાયેલ પદગ્રહણ સમારોહ પ્રસંગે તેઓએ કહ્યું કે, મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની ?...
ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક મજ?...
ચંદ્ર પર ફરી લહેરાશે ભારતનો તિરંગો, જાણો શું છે ISROની નવી યોજના
ભારતના અંતરિક્ષ ક્ષેત્રે એક વધુ ઐતિહાસિક ક્ષણ નજીક છે! ચંદ્રયાન-5 મિશન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ મિશન બની શકે છે, જે ચંદ્ર પર વધુ એક મહાન સિદ્ધિ મેળવી શકે છે. ISRO (ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા) ?...
દેશમાં અહીં ઝાડ પર પોપટ સ્વરૂપમાં બેઠા છે હનુમાન, જાણો તેની પાછળનું સત્ય
ચિત્રકૂટ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તીર્થસ્થળ છે. પોપટ મુખી હનુમાન મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. માન્યતા મુજબ, આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીનો પવિત્ર દર?...
અમેરિકા ખાલિસ્તાની આતંકી સંગઠન સામે કડડ કાર્યવાહી કરે, રાજનાથ સિંહે ગબાર્ડને કરી અપીલ
યુએસ ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ દિલ્હી મુલાકાતે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગબાર્ડ સાથે મુલાકાત કરી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની ભારત વિરોધી ગતિવિધિઓનો મુદ્દો ઉઠા?...
અયોધ્યા રામમંદિર માટે અત્યાર સુધી 2150 કરોડ ખર્ચાયા, સરકારને ટેક્સરૂપે 4 અબજની આવક
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર 96 ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન સુધી મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની મણિરામ દાસ છાવણીમા?...
આર્મી અગ્નીવીર ભરતી ૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ (ARO), અમદાવાદ દ્વારા ૨૦૨૫-૨૬ માટે ભારતીય અગ્નીવીર (આર્મી) ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ૧૨ માર્ચ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી ૮ પાસ, ?...
ખેડા જિલ્લામાં પડતર માંગણીઓ મુદ્દે આરોગ્ય કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે જિલ્લાના 10 તાલુકામાંથી આર?...
PM મોદી પર ખુશ થઇ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, શેર કરી દીધો આ Video, વિશ્વભરમાં વાયરલ
પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ?...
હાઇવે માટે સંપાદિત કરેલી જમીનો મૂળ માલિકોને પરત કરશે સરકાર! કાયદામાં ફેરફારની તૈયારી
કેન્દ્ર સરકાર નેશનલ હાઇવે ઍક્ટમાં અનેક સુધારા કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સંદર્ભમાં પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે પણ મોકલી દેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્?...