Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,190 stories

ખેડા જિલ્લાના તમામ સરકારી કર્મયોગીઓ માટે હેલ્મેટ ફરજિયાત – કલેક્ટર

ખેડા કલેકટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમીટી (DRSC)ની બેઠકનું જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઓગષ્ટ-૨૦૨૬ રોડ સેફટી બાબતો પર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. ચોમાસાની સિઝન દરમિયાન પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના મહત્વના જાહેર…

· 3 min read

AAPના ‘ની રિપ્લેસમેન્ટ લાભાર્થી’ પર વિવાદ : ભગવંત માન સામે ભાંગડા કરનારા 5માંથી એકનો દાવો—‘મારી ઘૂંટણની સર્જરી જ નથી થઈ’

પંજાબના ફિરોઝપુરમાં 15 ઑગસ્ટે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમની એક ઝાંખીને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં પાંચ વૃદ્ધોને ઘૂંટણ બદલવાની સર્જરી (Knee Replacement)નો લાભ મેળવનારા લોકો તરીકે રજૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ લોકોનો ભાંગડા…

· 4 min read

મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ

મહારાષ્ટ્રમાં ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) આગામી 28 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર અધિસૂચના જારી કરી છે. નવા કાયદા હેઠળ બળજબરી, છેતરપિંડી, ખોટી રજૂઆત, પ્રલોભન અથવા અન્ય ગેરકાયદેસર માધ્યમથી…

· 6 min read

પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાણામંત્રી તથા ગૃહમંત્રી પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ અંગેના નિવેદનને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી આપેલા સંબોધન બાદ ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાને ‘દિમાગી નક્સલ’ ગણાવતા…

· 4 min read

નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર

નડિયાદ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંઘના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ નડિયાદ શહેરના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિભાગ સહ કાર્યવાહ દિલીપભાઈ…

· 3 min read

વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય

પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે મકાનોને થયેલા નુકસાન બાદ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ મકાન સહાયના ચેક અર્પણ કર્યા હતા અને સરકાર તેમની…

· 2 min read

કોણ છે તરુણ ચુઘ? 9 વર્ષની ઉંમરે RSS સાથે જોડાયા, હવે BJPએ સોંપી ગુજરાતની મહત્વપૂર્ણ જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરતાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘને ગુજરાત ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત માટે નવા પ્રભારીઓની જાહેરાત કરી છે. ગુજરાતની જવાબદારી તરુણ ચુઘને સોંપવામાં…

· 5 min read

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં મોટો ફેરફાર, આ વખતે સાંજે યોજાશે એકતા પરેડ

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ તેજ બની છે. આ વખતની ઉજવણી અગાઉના વર્ષોની સરખામણીએ વધુ વિશાળ અને આકર્ષક બનાવવાના આયોજન સાથે એકતા પરેડના સમય,…

· 4 min read

વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે : સમયસર તપાસ અને જાગૃતિ બની શકે છે જીવનરક્ષક

દર વર્ષે 18 ઑગસ્ટે ‘વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે’ મનાવવામાં આવે છે. આ દિવસ બ્રેસ્ટ કેન્સર સામે સંશોધન, જાગૃતિ, વહેલા નિદાન અને અસરકારક સારવારના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવાનો અવસર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) મુજબ બ્રેસ્ટ કેન્સર વિશ્વભરમાં મહિલાઓમાં…

· 6 min read

BJPની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર : સ્મૃતિ ઈરાની મહામંત્રી, પિયુષ ગોયલ કોષાધ્યક્ષ; ગુજરાતના 4 નેતાઓને મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરતાં નવી ટીમની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને જાહેર કરેલી નવી ટીમમાં અનુભવી નેતાઓ સાથે અનેક નવા ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી રાષ્ટ્રીય ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,…

· 6 min read