Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

topnewschannelinindia

7,203 stories

નંબર વગરની ગાડીમાં 5 બકરા સાથે બકરા ચોરને પકડી પાડતી ઉમરેઠ પોલીસ

ઉમરેઠ પોલીસના પેટ્રોલિંગ સ્ટાફ ઓડ બજાર વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરની નંબર વગરની સ્વીફ્ટ ગાડી શંકાસ્પદ પરિસ્થિતિમાં દેખાઇ. પોલીસ દ્વારા સફેદ કલરની સ્વીફટ ગાડીને હાથથી ઈશારો કરી રોકતા અંદર બેઠેલા ઈસમોએ ગાડી રોકેલ નહી. આ ગાડીનો…

· 2 min read

સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય – મોરારિબાપુ

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ છે, જેની પ્રસન્નતા છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ રચનાત્મક સેવાસંસ્થા શિશુવિહાર દ્વારા માનભાઈ…

· 2 min read

ખેડા કેમ્પ પાસે લગ્નના વરઘોડામાં બે DJ સામસામે આવી જતાં બે સામે થઈ ફરિયાદ

જિલ્લાના ખેડા કેમ્પ પાસે લગ્નના વરઘોડામાં બે DJ સામસામે આવી જતા બંને વચ્ચે હરીફાઈ યોજાઈ હતી, જેને લીધે સ્થાનિકોએ પોલીસ ફરિયાદ કરતા બંને ડીજે સંચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ખેડા જિલ્લામાં ખેડા કેમ્પ પાસે એક લગ્નના વરઘોડામાં…

· 1 min read

નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી

નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે જવાબદારી અદા કરી રહયા છે. ગુજરાત અને ભારત…

· 1 min read

કઠલાલ તાલુકાની તાલુકા કક્ષાની 76 પ્રજાસત્તાક દિનની ઉજવણી બગડોલ પ્રાથમિક શાળા એ કરવામાં આવી.

આ ઉજવણી પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે કઠલાલ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ . S .R BARAIYA)તથા તાલુકા વિકાસ અધિકારી (J .L પટણી)ઉપસ્થિત રહ્યા . તથા આ ઉજવણીમાં બગડોલ ગામના વડીલો તથા સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રી હાજર રહ્યા અને આ…

· 1 min read

વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ખેડા જિલ્લા પંચાયત ભવન, નડિયાદ ખાતે વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શનમાં આ સર્જાનાત્મક રંગોળી બનાવવામાં આવી. શિક્ષણવિદ…

· 1 min read

નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્વક અધિકારી, કર્મચારી, બાળકો અને પરિવારજનો જોડાયા હતા. આ પ્રસંગે નિમિત્તે એસ.આર.પી, ગ્રુપ-૦૭ ની પ્રાથમિક શાળાના…

· 1 min read

નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો

આગામી ૧૯૪મા સમાધી મહોત્સવ, અંતર્ગત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ સવારે કરવામાં આવ્યો. પ.પૂ મહંત રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાન નો આરંભ કરાવ્યા પછી શ્રી સંતરામ મંદિરના સ્વયંસેવકો અને…

· 1 min read

નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો

મધરકેર શાળા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથી મહેમાન તરીકે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા એસપી રાજેશ ઘડિયા, ડીઇઓ રાવલ, સુમિતભાઈ, અવનીશભાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.…

· 2 min read

શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ-બહેનો-સંતોએ લીધી

યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની ક્રુપા થી પ પુ શ્રી રામદાસજી મહારાજશ્રીના આશિઁવાદથી સેવા-ધમઁ અને સંસ્કાર ના ત્રિવેણી સંગમ સમા શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ, બહેનો અને બાળકોએ તથા સંતોએ મુલાકાત…

· 1 min read