કપડવંજ ગ્રામ્ય પોલીસે અપહરણના બે ગુનાનો ભેદ ઉકેલ્યો
મોરબી અને રાજકોટની મળેલી બંને સગીરા પરિવારને સોંપાઇ કપડવંજ ગ્રામ્ય પોલીસે બે અલગ-અલગ કેસમાં અપહરણ થયેલી બે સગીરાઓને બાતમીના આધારે શોધી કાઢી છે. જેમાં એક કેસમાં મોરબીથી અને બીજા કેસમાં રાજકોટથી શોધી કાઢયા હતાં. જે બાદ બંને સગીરાને પરિવારને સોંપી…










