Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,199 stories

સરકારે ખેડૂતોને મોટી રાહત આપી! PMFBY અને RWBCIS યોજનાઓ 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 2025-26 સુધી માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ને ચાલુ રાખવા માટે મંજુર કરેલ છે. આ યોજનાઓ હેઠળ 2021-22 થી 2025-26 સુધી રૂ. 69,515.71 કરોડનો કુલ…

· 2 min read

પાક વીમો લઈ રહેલા ખેડૂતોને થશે આ મોટો ફાયદો, નવા વર્ષે મોદી સરકારનો મોટો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે નવા વર્ષ પર ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ની યોજનામાં સુધારાની મંજૂરી આપીને તે માટેનું બજેટ વધાર્યું છે જેને કારણે કરોડો…

· 2 min read

સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે. – અરુણભાઈ દવે

સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં મહેન્દ્રસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ થયો. આ પ્રસંગે અરુણભાઈ દવેએ કહ્યું કે, સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે. સંગોષ્ઠિ પ્રારંભ સાથે 'ભગવદ્ગોમંડલ' ગ્રંથ…

· 2 min read

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ

ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં મૂક્તિમાર્ગ ( સેકટર ૧૯ - શાસ્ત્રીપુલ) જુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત…

· 1 min read

બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય

લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવાયું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરામાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા…

· 2 min read

બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરી જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની…

· 3 min read

ચેક ક્લિયરિંગ પ્રક્રિયા બે કલાકમાં પૂર્ણ નહીં થાય, RBIની ગાઈડલાઈનના અમલમાં વિલંબ

RBI ની 8 ઓગસ્ટ, 2024માં કરેલી જાહેરાત મુજબ પહેલી જાન્યુઆરી 2025થી બેન્કમાં આપેલા ચેકના નાણાંની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાની ખાતરી આપતી સિસ્ટમનો અમલ સરકારે મુલતવી રાખી દીધો છે. આઠમી ઓગસ્ટની આ જાહેરાત રિઝર્વ બેન્કના ગવર્નરે કરી તે પછી…

· 3 min read

એર ઈન્ડિયાના મુસાફરોને નવા વર્ષની ગિફ્ટ, જમીનથી હજારો ફૂટ ઉપર મળશે ઈન્ટરનેટની સુવિધા

એર ઈન્ડિયાના ઈન્ટરનેશનલ રૂટ ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપોર પર ફ્રી વાઈ-ફાઈ પહેલેથી જ આપવામાં આવી રહ્યું છે. હવે તેને ડોમેસ્ટિક રૂટ પર શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. નવા વર્ષ નિમિત્તે એર ઈન્ડિયાએ તેના મુસાફરોને મોટી ભેટ આપી છે.…

· 2 min read

મહાકુંભ ટેન્ટ સિટીમાં યાત્રીઓ માટે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ, 24 કલાક મળશે આ સર્વિસ

જો તમે પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો અને હોટલ કે રહેવાની ચિંતામાં છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચનારા લાખો લોકો માટે IRCTC દ્વારા એક ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જ્યાં અલગ-અલગ સુવિધાઓ સાથે…

· 2 min read

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો હતો…

બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં Student Start-up Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન પદ્મ સન્માનિત ગેનાભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગેનાભાઈ પટેલે વિદ્યાર્થીઓને Start-Up શું છે તેના વિશે વિસ્તૃત માહિતી ઉપરાંત ગાય…

· 2 min read