આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSનો સુવર્ણ કાર્યકર મહોત્સવ, 8 મહિના અગાઉ શરૂ કરાઈ હતી તૈયારીઓ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સ્ટેડિયમમાં બપોરે 1 કલાકથી કાર્યકારોનો પ્રવેશ શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ ફેબ્રુઆરી 2023થી ?...
મોહન ભાગવતના નિવેદન બાદ પૂર્વ ધારાસભ્યએ સીએમ, રાજ્યપાલને પત્ર લખ્યો
દેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીટીપીના નેતા મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને માગ કરી છે કે, ગુજરાતમાં ત્રણ કે તેથી વધુ બાળકો પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા પર પ્રતિબંધ...
મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં – અરુણભાઈ દવે
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં મૌલિક અન?...
નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા પપૈયાના શણગાર
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદાને અનોખા પપૈયાના શણગાર કરવામાં આવ્યા હતા. જેમાં ૮૦ કિલો દેશી તથા તાઇવાન પપૈયા ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા ત...
‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી
ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવ?...
INS તુશિલ ભારતીય નૌકાદળમાં સામેલ થવા તૈયાર, જાણો યુદ્ધ જહાજની ખાસિયત
ભારતીય નૌકાદળના તલવાર ક્લાસ ફ્રિગેટનું નવું સ્ટીલ્થ યુદ્ધ જહાજ ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં જોડાશે. અગાઉ 6 ડિસેમ્બર 2024ના રોજ નૌકાદળે તેનું ચિહ્ન બહાર પાડ્યું હતું. X હેન્ડલ પર INS તુશીલનું ક્ર...
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ખુશખબર, ફિલિપાઈન્સ ભારતીય મુસાફરોને આપશે ફ્રી ઈ-વિઝા
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ફિલિપાઈન્સની મુલાકાત લેવાનું વધુ સરળ બનશે. આ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ભારતીય પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં મોટી છૂટછાટ આપવા જઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ ફર્ડિનાન્...
દિવ્યાંગ માટે ની ADIP સ્કીમમાં લાભાર્થીઓ ને લાભ અપાવશે સાંસદ નીમુબેન બાંભણિયા
સબકા સાથ સબકા વિકાસના મંત્ર ને ફળીભૂત કરવા સરકાર દિવ્યાંગો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં ADIP સ્કીમ મુજબ ૪૦% થી વધુની દિવ્યાંગતા વાળા લોકો ને જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે , જે માટે સાંસદ ની...
ખેડા જિલ્લા ભાજપના સંગઠનમાં આમૂલ પરિવર્તનની આવશ્યકયતાના એંધાણ
ક્ષત્રિય બ્રાહ્મણ વણિક સહિત દલિતોને હોંશિયામાં ધકેલવાની વર્તમાન સંગઠનની પ્રક્રિયાથી સૌ કાર્યકરોમાં વર્તમાન સંગઠન પ્રત્યે ભારે નારાજગી એક વ્યક્તિ એક હોદ્દાની ગરિમાને પણ ઘોળીને પી જતા સ...
ખેડા જિલ્લામાં પોલીયો રસીકરણ કાર્યક્રમનું ૮ ડિસેમ્બરના રોજ આયોજન કરાશે
સરકાર હાલ પોલિયો નાબૂદ કરવા સતત પ્રયત્નશીલ છે. પોલીયો રસીકરણ કાર્યક્રમમાં નાગરિકોના સાથ, સહકાર અને સહયોગથી ભારતને પોલિયો મુક્ત બનાવવા માટે સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીયોનો એસ.એન.આઇ.ડી.પ્લસ પોલ?...