Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

topnewschannelinindia

7,199 stories

NRI બન્યા બાદ ફરીથી ભારતીય નાગરિકતા મેળવી શકાય ? જાણો શું છે નિયમ

દર વર્ષે લાખો લોકો ભારતમાંથી વિદેશ જાય છે. કેટલાક લોકો અભ્યાસ માટે વિદેશ જાય છે તો કેટલાક નોકરી માટે અન્ય દેશોમાં જાય છે. ભારતીય લોકો મોટાભાગે અમેરિકા, બ્રિટન, કેનેડા અને મધ્ય પૂર્વમાં સ્થાયી થયા છે. સામાન્ય રીતે જે ભારતીયો અમેરિકા,…

· 2 min read

ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું

ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે નર્મદા હોલ, સ્વર્ણિમ સંકૂલ-૧, ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી અટલ બિહારી…

· 2 min read

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ

આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં"દિશા"બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી…

· 3 min read

જળસંચય સાથે વૃક્ષારોપણ માટે મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ

તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. મોરારિબાપુ દ્વારા દરેક રામકથા સાથે પ્રાસંગિક સામાજિક ઉત્થાન માટે કોઈને કોઈ ઉપક્રમ કે સંદેશો અપાતો રહ્યો છે. તામિલનાડુનાં…

· 1 min read

સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે

સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે, આ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી આપશે. આગામી રવિવાર એટલે માગશર વદ ચૌદશ તા.૨૯નાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ યોજાશે. સણોસરા લોકભારતીમાં આ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના બાંસઠમાં મણકાનાં…

· 1 min read

કપડવંજની મોના પટેલને બેસ્ટ મેકઅપનો એવોર્ડ

વડોદરા ખાતે યોજાયેલ દેશભરના મેકઅપ આર્ટિસ્ટોના એવોર્ડ સમારંભમાં કપડવંજની શિવશક્તિ સોસાયટીમાં રહેતાં મોના તૃષાર પટેલને ટીવી સીરીયલની પ્રખ્યાત અભિનેત્રી રૂપા ગાંગુલી (અનુપમા) ના હસ્તે બેસ્ટ મેકઅપનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સયાજી નગર ગૃહ (અકોટા) વડોદરા શહેર મધ્યે નિધિ…

· 2 min read

નાસાના પાર્કરે રચ્યો ઈતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનારું બન્યું પ્રથમ સ્પેસક્રાફ્ટ

નાસાના સોલર પ્રોબ પાર્કરે ઈતિહાસ રચ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સીનું આ સ્પેસક્રાફ્ટ સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. માનવી દ્વારા નિર્મિત પ્રથમ સ્પેસક્રાફ્ટ સૂર્યની આટલી નજીક પહોંચ્યું હતું. નાસા મુજબ યાનનું સૂર્યથી અંતર માત્ર 61 લાખ કિમી રહ્યું હતું. આ પહેલા…

· 3 min read

PM મોદી આજે કેન-બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, લાખો ખેડૂતોને થશે ફાયદો

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના  નદી જોડાણ અભિયાનના સ્વપ્નને સાકાર કરવા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખજુરાહોમાં દેશના પ્રથમ કેન-બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ખજુરાહોના મેળાના મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને…

· 3 min read

મહાકુંભને લઇ ગંગાજળની શુદ્ધતા પર NGTનો સખ્ત આદેશ, કહ્યું ‘શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય પર…’

મહાકુંભ 2025 માટે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા ગંગાજળની શુદ્ધતા અને ઉપલબ્ધતા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. NGT એ પંચાયતી વિભાગને આદેશ આપ્યો છે કે મહાકુંભ દરમિયાન ગંગાજળની પર્યાપ્ત અને શુદ્ધ પુરવઠો સુનિશ્ચિત થાય. આમાં પીવા, આચમન કરવા અને…

· 4 min read

હવે એરપોર્ટ પર મળશે 10 રુપિયામાં ચા, 20 રુપિયામાં સમોસા, આ એરપોર્ટ પર શરુ કરાયુ ઉડાન યાત્રી કાફે

નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’નું લોકાર્પણ કર્યું. આ પહેલનો ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સસ્તી બનાવવાનો છે. આ પ્રકારના કાફે મુસાફરોને તેમના બજેટમાં ભોજનની સાથે હવાઈ મુસાફરીને વધુ આરામદાયક બનાવવા…

· 2 min read