Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 28°C

topnewschannelinindia

7,199 stories

અરાલમાં લીલા લસણની પ્રાકૃતિક ખેતી ખેડૂતે દેશી ગાયના છાણ નો અને મૂત્રનો ઉપયોગ કરી ખાતરો તૈયાર કર્યા.

કઠલાલ તાલુકાનું અરાલ ગામ લીલા લસણ રોકડીયા પાક માટે જાણીતું છે. અહીં મોટાભાગના ખેડૂતો શિયાળામાં લીલા લસણની ખેતી કરે છે. જેમાં ઘણા ખેડૂતો લસણની ખેતીમાં પ્રાકૃતિક અભિગમ અપનાવતા તેમનો ખર્ચ ઘટ્યો છે નોંધનીય એ છે કે ખેડા જિલ્લામાં ખેતી સંબંધી…

· 1 min read

43 વર્ષ બાદ કોઈ ભારતીય PM પહેલીવાર કુવૈતની મુલાકાતે જશે, PM મોદી કરશે નવા યુગની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. PM મોદી શનિવારે કુવૈતની મુલાકાત માટે રવાના થશે. જ્યારે 22 ડિસેમ્બરે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે અલગ-અલગ બેઠકો કરશે. પછી એ જ દિવસે…

· 2 min read

લાઈફ અને હેલ્થ વીમો થશે GST બહાર, ઓનલાઈન ફૂડ થશે સસ્તું, મોંઘી થનારી વસ્તુનું લિસ્ટ લાંબુ

રાજસ્થાનના જેસલમેરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં લગભગ 148 વસ્તુઓ પર GST દરોમાં ફેરફાર અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં તેના એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ને GSTના દાયરામાં લાવવા પર પણ ચર્ચા થઈ શકે છે. GST કાઉન્સિલની બેઠકમાં ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન…

· 2 min read

7000 વર્ષ પહેલાં પણ પૃથ્વી પર આંટાફેરા મારતા હતા એલિયન્સ ! આ દેશમાં મળ્યા પુરાવા

આજે પણ એલિયન્સના પૃથ્વી પર આદાનપ્રદાનના મુદ્દે વૈજ્ઞાનિક અને સામાન્ય લોકો વચ્ચે ઘણી ચર્ચાઓ છે. કુવૈતમાં 7000 વર્ષ જૂની માટીની મૂર્તિ મળી આવી છે, જેના આકાર અને રૂપરેખાઓ હાલના લોકગાથે અને કથાઓમાં વર્ણવાતા એલિયન્સના ચિત્રો સાથે મળતા આવે છે. આ…

· 5 min read

દેશની પહેલી Vande Bharat Sleeper Train ક્યારે દોડશે, રેલવેએ શું આપ્યો જવાબ?

વંદે ભારત સ્લીપર ટ્રેનની શરુઆત સાથે ભારતીય રેલવેએ ટ્રેનનું ભવિષ્ય જ બદલી નાખવા માટે તૈયાર છે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસ કરીને લાંબા અને મિડિયમ અંતરના ટ્રાવેલ માટે ડિઝાઈન કરવામાં આવી છે. https://twitter.com/AshwiniVaishnaw/status/1869327263151579158? હાલમાં કુલ 10 વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ…

· 2 min read

Supreme Court એ દિલ્હી નોઇડા ફલાય વેના ટોલ ટેકસ મુદ્દે આપ્યો આ મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે(Supreme Court)દિલ્હી-નોઈડાને જોડતા (DND)ફ્લાયવે પર વસૂલાતા ટોલ ટેકસને મુદ્દે લોકોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. જેમાં દિલ્હી-નોઈડાને જોડતા ફ્લાયવે પર ટોલ વસૂલવાના નહિ અવે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. વર્ષ 2016માં અલ્હાબાદ હાઈકોર્ટે દિલ્હી-નોઈડા…

· 3 min read

વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી

સરકારે વન નેશન-વન ઈલેક્શન સંકલ્પના પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનામાં શિવસેના (યુબીટી) પક્ષની ફરિયાદ દૂર કરી છે, જેમાં તેઓએ સમિતિમાં તેમના પાર્ટીના પ્રતિનિધિત્વના અભાવ પર વાંધો ઉઠાવ્યો હતો. આ વિવાદ ત્યારે ઉઠ્યો હતો જ્યારે શિવસેના (યુબીટી)ના નેતાએ જણાવ્યું કે…

· 4 min read

ભારતીયોને થશે મોટો ફાયદો, અમેરિકામાં H-1B વિઝાના નિયમોમાં કરાયા ફેરફાર, જાણો વિગત

હોમલેન્ડ સિક્યોરીટીના સચિવે જણાવ્યું કે "અમેરિકી વ્યવસાય વધારે કુશળ પ્રતિભાઓની ભરતી માટે , H-1B વિઝા પર નિર્ભર છે , જેનાથી દેશના તમામ સમુદાયોને લાભ મળી રહ્યો છે" આ જાહેરાતથી હવે અમેરિકન કંપનીઓને મહત્ત્વપૂર્ણ પદ માટે વધુ સક્ષમ લોકો મળી રહેશે.…

· 2 min read

ભક્તોની યાત્રા થશે સરળ, કુંભ સ્પેશિયલ ટ્રેન ગોમો અને બોકારોથી દોડશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી તેમજ વિશ્વના લોકો આવશે. ઝારખંડથી પ્રયાગરાજ (Jharkhand) જતા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. હાવડાથી ધનબાદ થઈને…

· 3 min read

મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત

પુનામાં હિન્દુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ શાશ્વત છે. માનવતાની સેવા એ હિન્દુત્વનો સૌથી મોટો ધર્મ છે. પુણેમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા શિક્ષણ પ્રસારક મંડળીના કોલેજ ગ્રાઉન્ડમાં હિન્દુ…

· 3 min read