Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

topnewschannelinindia

7,199 stories

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરાયા

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા. જેમાં ૨૫ કિલો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો. દરેક પ્રકારના શાકભાજી દાદા ને અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે દાદાને સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો સવારે…

· 1 min read

ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર નો રાહત, પોપકોર્ન ખાવા મોંઘા પડશે, GST કાઉન્સીલની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય

GST કાઉન્સિલની બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાંGST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં મંત્રીઓના જૂથે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવાની દરખાસ્ત કરી હતી જેને GST કાઉન્સિલની આગામી બેઠક સુધી મોકૂફ રાખવામાં આવી…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કુવૈત, 43 વર્ષ બાદ ફરી બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ થવાની સંભાવના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈત પહોંચી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ ઝબાર અલ સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના…

· 2 min read

કુંભ મેળામાં 220 ‘હાઇ-ટેક’ તરવૈયાઓ ભક્તોની કરશે સુરક્ષા , હંમેશા રહેશે એલર્ટ મોડમાં

સંગમની રેતી પર યોજાનારા વિશ્વના સૌથી મોટા મેળાવડા મહા કુંભ મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 220 તરવૈયાઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ના જવાનો 700 બોટ પર નજર રાખશે. કિલા…

· 2 min read

ક્રેડિટ કાર્ડના બિલની સમયસર ચુકવણી ન કરી તો બેંક વધુ વ્યાજ વસૂલી શકશે: સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે  બેંકોને ક્રેડિટ કાર્ડ  ડિફોલ્ટ પર હવે બેંકોને વધુ વ્યાજદર વસૂલવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે બેંકોને રાહત આપતા રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (NCDRC)ના આદેશને ફગાવી દીધો હતો, જે અગાઉ ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીમાં વિલંબ પર વ્યાજ દર…

· 3 min read

ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૨મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક

સુવાલી બીચને વિકસાવવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે ડભારી દરિયા કિનારાનો વિકાસ કરાશે વનમંત્રી મુકેશભાઈ પટેલ પ્રથમ દિવસે લોકગાયિકા કિંજલ દવેએ ગીતસંગીતની રમઝટ બોલાવી: મોટી…

· 5 min read

કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં ૧૬૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા

કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામે સરકારી પડતર જમીનમાં સામાજીક વનીકરણ વિભાગ, નડીયાદ અને સા.વ. રેંજ કપડવંજના સંયુક્ત ઉપક્રમે ૧૬૦૦૦ જેટલા ઇમારતી એવા નીલગીરીના વૃક્ષો વાવી આવકનો સ્ત્રોત ઉભો કરવાનું અભિયાન નરસિંહપુર ગ્રામપંચાયતના સહયોગથી કરવામાં આવ્યું છે. સને ૨૦૨૧-૨૨ ના વર્ષમાં સામાજીક…

· 2 min read

આજે GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે, 148 વસ્તુઓ પર જીએસટી દરમાં ફેરફાર થઈ શકે છે ફેરફાર

જેસલમેરમાં 7 ડિગ્રીની અસ્થિર ઠંડીમાં દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે GST કાઉન્સિલની 55મી બેઠક આજે એટલે કે 21મી ડિસેમ્બરે જેસલમેરની મેરિયોટ હોટલમાં યોજાઈ રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સહિત ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણા પ્રધાનો આ બેઠકમાં ભાગ લઈ…

· 2 min read

શ્રીનગરમાં કાતિલ ઠંડીએ તોડ્યો રેકોર્ડ, -8.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું, દલ સરોવર પણ થીજી ગયું

સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર સુધી વાતાવરણમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ હતી. જેમાં તાપમાન -8.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી…

· 2 min read

ભારતીય જવાનોને અપાયો આ ટાર્ગેટ, જાણો અમિત શાહે કેમ આવું કહ્યું?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેશો સાથે દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને બિહારમાં નક્સલવાદ સામેની લડાઈમાં યોગદાન આપવા બદલ સશસ્ત્ર સીમા બલ (SSB) ની પ્રશંસા કરી હતી. ઝારખંડ)ની પ્રશંસા કરી. પશ્ચિમ બંગાળના…

· 3 min read