રીક્ષામાં પેસેન્જરોને બેસાડી સોના ચાંદીના દાગીના ચોરી કરવાના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓની…










