Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,199 stories

ખારું ખાવાની આદત શરીરને ખોખલું કરશે, વધારે પડતું મીઠું ખાવાથી 6 હઠીલા સાઈડ ઈફેક્ટ

કોઈ પણ ખોરાક મીઠા વિના અધૂરો લાગે છે. ભલે તમે સ્વાદ અનુસાર મીઠું ખાતા હોવ પરંતુ જાણે અજાણ્યે મીઠાનું વધારે સેવન તમને ઘણી બીમારીઓથી ઘેરી શકે છે. વધારે મીઠુ ખાવાથી હાર્ટ ફેલ્યર અને કિડની ફેલ્યરના ખતરો વધી જાય છે. ભોજનમાં…

· 3 min read

વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?

મોદી સરકારે દેશમાં ચૂંટણી સુધારાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. મોદી સરકારે લોકસભામાં ‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કર્યું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’…

· 5 min read

NCERTના પુસ્તકો હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકાશે: ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દેશની કેન્દ્રીય શાળાઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં શાળાઓની સંખ્યા 2013-14ના શૈક્ષણિક વર્ષની સરખામણીએ 2023-24માં વધી છે. અગાઉ 52 ટકા શાળાઓમાં વીજળી…

· 3 min read

‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ‘સેવા સેતુ’

૨૩ સેવાઓથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં હાલમાં કુલ ૫૫ જેટલી સેવાઓથી નાગરિકો લાભાન્વિત ‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતના ગ્રામીણ અને શેહરી વિસ્તારોમાં યોજવામાં આવતો ‘સેવા સેતુ’ કાર્યક્રમ. રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના અત્યાર સુધી યોજયેલા કુલ ૧૦ તબક્કામાં અંદાજે ૩.૦૭…

· 4 min read

શ્રી રામ જન્મભૂમિ –મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે

રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર…

· 4 min read

પુતિનની ભારતીયોને મોટી ભેટ, નવા વર્ષમાં રશિયા કરવા જઈ રહ્યું છે આ ખાસ કામ

રશિયા અને ભારત વચ્ચેના ગાઢ સંબંધો વચ્ચે ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતના લોકો ટૂંક સમયમાં વિઝા વિના રશિયાની મુલાકાત લઈ શકશે. વિઝા ફ્રી નિયમ લાગુ કરવા માટે રશિયા અને ભારત વચ્ચે ચર્ચા ચાલી રહી છે.…

· 2 min read

નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પુનઃરચના અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપ્યું આ અપડેટ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના પુનઃગઠન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઘોષણા કરી છે કે 2025માં એનટીએનું પુનઃગઠન કરવામાં આવશે. મુખ્ય મુદ્દાઓ: પુનઃગઠન માટે દસ નવી જગ્યાઓ: એનટીએમાં 10 નવી પદો અથવા વિભાગો બનાવવામાં આવશે, જેનાથી…

· 2 min read

ખેડૂતો-વેપારીઓના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે ગોડાઉનમાં રાખેલા અનાજ પર આપશે લોન

કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા તેમજ ખેડૂતોની આવક વધારવા માટે ક્રેડિટ ગેરન્ટી યોજના શરૂ કરી છે. સરકાર આ યોજના હેઠળ ગોડાઉનમાં રાખેલા અનાજ પર ખેડૂતોને સીધી લોન આપશે. ખેડૂતો તેમજ અનાજના ગોડાઉનો વચ્ચે નાણાંકીય સહયોગ વધારવાના આશય સાથે સોમવારે ક્રેડિટ યોજનાની…

· 2 min read

હવે જૂના વાહનો અને EVના ભાવમાં થશે વધારો! 18 ટકા GST ઝીંકવાની તૈયારી: સૂત્રો

જૂના અને વપરાયેલા વાહનોના બજારમાં જીએસટીની દરવૃદ્ધિથી ખરીદનારાઓ અને વેપારીઓને ખરેખર મોટો આંચકો લાગી શકે છે. હાલના ટેક્સ માળખા હેઠળ જૂના વાહનો પર ૧૫ ટકાથી ઓછો જીએસટી વસૂલવામાં આવે છે, જે હવે ૧૮ ટકા સુધી વધી શકે છે. આનો સીધો…

· 3 min read

સસ્તા ભાવે જમીનમાં લાલચમાં 1.10 કરોડની છેતરપિંડી.

ત્રણ દિવસ અગાઉ ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ મથે કે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી જેમાં કઠલાલ તાલુકાના ખલાલ ગામે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી બે ઠગોએ અમદાવાદ શહેરના ફેબ્રિકેશન કંપનીના માલિક સાથે છેતરપિંડી આચરી હતી. જુદી જુદી રીતે કુલ…

· 2 min read