PM મોદીએ પ્રયાગરાજમાં સૂતેલા હનુમાનજીની કરી પૂજા અર્ચના, ઈતિહાસ 600 વર્ષ જૂનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજની મુલાકાતે છે. PM અહીં લગભગ 7000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. PM મોદીએ પ્રયાગરાજમાં અક્ષય વટ અને લેટે હનુમાન મંદિર (સૂતેલા હનુમાનજી મંદિર)માં પૂજા અર્ચના કરી હતી. લેટે હનુમાન મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર…










