આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSનો સુવર્ણ કાર્યકર મહોત્સવ, 8 મહિના અગાઉ શરૂ કરાઈ હતી તૈયારીઓ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સ્ટેડિયમમાં બપોરે 1 કલાકથી કાર્યકારોનો પ્રવેશ શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ ફેબ્રુઆરી 2023થી શરૂ કરવામાં આવી હતી. અક્ષરવત્સલ સ્વામીની આ વાત સ્વયંસેવકોના મહત્ત્વ અને તેમનાં યોગદાન પર…










