નડિયાદના નરસંડા ગામના પ્રાકૃતિક ખેડૂત ઉમેશગીરી ગોસ્વામીનું રાજ્યકક્ષા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માન
નડિયાદના યોગી ફાર્મ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નડિયાદના નરસંડા ગામના ખેડૂત ઉમેશગીરી શૈલેષગીરી ગોસ્વામીને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં ઉત્કૃષ્ટ…










