Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

topnewschannelinindia

7,199 stories

શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય – મોરારિબાપુ

કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 'સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે' શીર્ષક સાથે મહુવામાં કૈલાસ ગુરુકુળમાં વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે ૩૪માં…

· 2 min read

દેવેન્દ્ર ફડણવીસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, પીએમ મોદીએ આપી હાજરી

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને NDA શાસિત રાજ્યોના અન્ય…

· 2 min read

નડિયાદ: પીજ ભાગોળની ઓરડીમાંથી વિદેશી દારૂ બીયરની ૬૦૦ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેટ મોનીટરીંગ સેલે પીજ ભાગોળ વિસ્તારમાં છાપો મારી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની જવાનોને ગઈકાલે રાત્રીના સુમારે માહિતી મળી હતી. વિદેશી…

· 1 min read

વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈયો/બહેનો પર ઈસ્લામિક કટ્ટરપંથીયો દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે

હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટી…

· 2 min read

ISROનો ફરી આકાશમાં જય જયકાર! પ્રોબા 03 મિશન સફળતાપૂર્વક લોન્ચ, જાણો ખાસિયત

ISROએ 4 ડિસેમ્બર 2024 ના રોજ PROBA-3 ના પ્રક્ષેપણને મુલતવી રાખ્યા પછી તેને આજે એટલે કે 5 ડિસેમ્બર 2024 ના રોજ સાંજે 4:04 વાગ્યે લોન્ચ કર્યું. શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી PSLV-XL રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરવામાં…

· 2 min read

પાટણ માં હિન્દુ હિત રક્ષા સમિતિ ધ્વારા બાંગ્લાદેશ વિરૂદ્ધ બાઈક રેલી યોજાઇ

આજરોજ હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ, સંતો તથા હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચારો,માલ મિલકતોને થઈ રહેલું નુકસાન, મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ તથા બાંગ્લાદેશી સરકાર નું નરમ વલણ અને કટ્ટરવાદી લોકો ને…

· 3 min read

દરિયાઈ સુરક્ષા માટે નૌકાદળને મળ્યું દૃષ્ટિ-10 ડ્રોન, અદાણી ડિફેન્સે ઓછા સમયમાં બનાવવાનો સર્જ્યો રેકોર્ડ

શરૂઆતમાં પ્રથમ ‘દ્રષ્ટિ-10’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા બાદ ગુજરાતના પોરબંદરમાં નૌકાદળની નૌકાદળની કામગીરીમાં બીજા માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી)ને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અદ્યતન રિકોનિસન્સ પ્લેટફોર્મ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા હૈદરાબાદ સ્થિત પ્લાન્ટમાં બનાવેલ છે, જે ભારતીય…

· 1 min read

બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાની નગર પ્રાથમિક શાળા નં.૨૪, નડિયાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા બાળલગ્ન, બાળકોને લગતી બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાની યોજનાઓ તેમજ બાળકોના…

· 2 min read

મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક, રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં ના.ફ આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઇવ હોય તેમજ મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ સુભાષભાઇ ,અ.હેડ.કો.વનરાજભાઇ, તથા અ.પો.કો. સહદેવભાઇ તથા આ.પો.કો. જયેશભાઇ નાઓ મહુધા પો.સ્ટે…

· 2 min read

અભ્યાસનો હેતુ સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનો રાખશો તો સફળ થશો – હસમુખભાઈ પટેલ

શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉમેદવારો માટે યોજાયેલ વાર્તાલાપમાં ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું અને તેઓએ અભ્યાસનો હેતુ માત્ર નોકરી જ નહિ, સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનો રાખશો તો સફળ થશો તેમ જણાવ્યું. ભાવનગરમાં…

· 2 min read