Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,198 stories

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આખા સમૈયામાં થાય છે રાત્રી સફાઈ

તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન એવા વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં 200 વર્ષ પુરા થયાં નિમિતે ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવમાં રોજ લાખો ભાવિકો મંદિર દર્શન, કથા શ્રવણ, પ્રદર્શન અને આનંદ મેળાનો લાભ લઇ રહ્યા છે ત્યારે…

· 2 min read

ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત… CBSEએ અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્નમાં કર્યો મોટો ફેરફાર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પ્રક્રિયા મુજબ હવે ઈન્ટરનલ એસાઈનમેન્ટ માટે 40…

· 2 min read

મેડ-ઇન-ઇન્ડિયાની કમાલ યુરોપમાં જોવા મળશે , હીરો સ્પ્લેન્ડર જ નહીં, હીરોનું ઇલેક્ટ્રિક સ્કૂટર પણ લોકપ્રિયતા મેળવશે

ઈન્ડિયન ટૂ-વ્હીલર માર્કેટમાં હીરો સ્પ્લેન્ડરની અલગ જ ડિમાંડ હોય છે. આ ભારતની સૌથી વધારે વેચાતી બાઇક્સમાંની એક છે. આજે પણ કેટલાક લોકો નવી બાઈક ખરીદવી કે જૂની બાઈક હીરો સ્પેલેન્ડરને પોતાના લિસ્ટમાં જરુર રાખે છે.સારી માઇલેજ સાથે પોસાય તેવી કિંમત…

· 2 min read

કોને મળી શકે આયુષ્માન કાર્ડ? અરજી કરતા પહેલા આટલું જાણી લેજો, આવી રીતે મેળવી શકો છો કાર્ડ

દેશમાં ચાલતી તમામ લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપે છે. આમાંની ઘણી યોજનાઓમાં, નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓમાં સબસિડી અથવા અન્ય પ્રકારની વસ્તુઓ મળવાની જોગવાઈ છે. આ ક્રમમાં, આયુષ્માન ભારત યોજના નામની…

· 4 min read

ડોમિનિકા સરકાર તેમના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી પીએમ મોદીનું કરશે સન્માન

ડોમિનિકા સરકારે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. ડોમિનિકાની સરકારે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે, ગયાનામાં યોજાનારી આગામી ભારત-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. ભારતે કોરોનામાં…

· 2 min read

ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામા ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં પ્રતિવર્ષ ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી, ટેક્નોલોજીનો ઉપયોગ, ઇન્ટર્નલ સિક્યોરિટી,…

· 2 min read

નડિયાદ ખાતે “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ” અંતર્ગત ખેડૂતો માટે તાલીમ યોજાઈ

જિલ્લાની નાયાબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના ચકલાસી ખાતે "નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ" અંતર્ગત ખેડૂત તાલીમ-વ-શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ તાલુકાના ૭૦ જેટલા ખેડુતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમમાં ખેડુતોને ઓઇલ પામનું વાવેતર કરવાથી થતા વિવિધ…

· 1 min read

MSME માટે મળશે 100 કરોડ રૂપિયા સુધીની ગીરો મુક્ત લોન – નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે રાજ્યની માલિકીની બેંકો એક નવું લોન મૂલ્યાંકન મોડલ લઈને આવી છે, જે હેઠળ MSMEs 100 કરોડ રૂપિયા સુધીની લોન કોલેટરલ વિના મેળવી શકે છે. સિલિકોન સિટીમાં અગાઉ આયોજિત નેશનલ MSME ક્લસ્ટર આઉટરીચ પ્રોગ્રામમાં…

· 2 min read

ISRO ના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે, ઇસરો પર ખર્ચ કરવામાં આવેલ એક રુપિયાનું અઢી ગણું વળતર મળ્યું

ISRO ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે, ઈસરોએ હાલમાં જ એ જાણવા માટે એક અભ્યાસ હાથ ધર્યો છે કે શું સ્પેસ એજન્સીમાં રોકાણ કરાયેલા નાણાંથી સમાજને કોઈ ફાયદો થયો છે કે નહીં. તેઓ કર્ણાટક રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ સોસાયટી KREIS…

· 3 min read

દિલ્હીમાં સિઝનનો સૌથી પ્રદૂષિત દિવસ : એક્યુઆઇ પ્રથમ વખત ગંભીર શ્રેણીમાં

દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં વાયુ પ્રદૂષણમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચાલુ સિઝનમાં પ્રથમ વખત ગંભીર કેટેગરીમાં નોંધવામાં આવી છે. આજે દિલ્હીમાં એર કવોલિટી ઇન્ડેક્સ ૪૨૯ થઇ ગયો હતો. દેશની રાજધાનીમાં પ્રદૂષણના સ્તરમાં…

· 2 min read