Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,199 stories

જનરેટિવ AI ભારતના GDPમાં 438 અબજ ડોલર સુધીનો ઉમેરો કરે તેવી સંભાવના

નાણાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં જનરેટિવ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૩૫૯ અબજ ડોલરથી ૪૩૮ અબજ ડોલર વચ્ચેનો ઉમેરો કરી શકે છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ ડી પાત્રાએ જણાવ્યું હતું. ભારતની કંપનીઓ  દ્વારા…

· 2 min read

હવે દુશ્મનોની ખેર નહિ, ભારતે Pinaka રૉકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, જાણો ખાસિયતો

DRDOએ પિનાકા રૉકેટ સિસ્ટમ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. માત્ર 44 સેકન્ડમાં આ સિસ્ટમ સાલ્વો મોડમાં તમામ 12 રોકેટને ફાયર…

· 2 min read

‘ટ્રેડ ફેર’માં આ વર્ષે જોવા મળશે Tata થી Jindal Steel નો જલવો, ભારત મંડપમમાં થશે શાનદાર શરૂઆત

ભારતનો સૌથી મોટો વેપાર મેળો એટલે કે ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર’ (IIFT 2024) આજે એટલે કે 14 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ભારત મંડપમ (અગાઉનું પ્રગતિ મેદાન)ના નવા એક્ઝિબિશન હોલમાં યોજાવા જઈ રહ્યો છે. આ વખતના મેળાની…

· 3 min read

વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા

વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આઠમા દિવસે આ મહાઉત્સવમા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં ખાસ તેમણે હાજરી આપી મહોત્સવમાં સહભાગી થયા હતા અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ…

· 2 min read

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગૃહ ને દીવા અને સાથીયા થી શણગારવામાં આવ્યું. અને બપોરે 12:00 કલાકે અન્નકૂટ આરતી કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. દાદા…

· 1 min read

થરાદમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડમાં ગેરરીતી થતી હોવાની રાવ

ભોળા લોકોને ખબર જ નથી કે અમારા કાર્ડમાંથી કેટલા રૂપિયા કપાણા છે ! ડોક્ટરો જ્યાં સહી માંગે ત્યાં સહી આપી દે છે. ભારત દેશનો નાનામાં નાનો અને ગરીબ અને નબળા વર્ગના લાભાર્થી પરિવારોને આરોગ્ય કવરેજ પરદાન થાય તેના માટે ભારત…

· 4 min read

મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન

મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 16 થી 22 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.આ કથાની પ્રેરણા સાંકેતવાસી 1008 પૂજ્ય રામકુમાર દાસજી થકી પ્રાપ્ત થઇ છે.કથાનો સમય…

· 2 min read

રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર ના અધ્યક્ષ સ્થાને વ્યારા ખાતે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

તાપી જીલ્લામાં કરવામાં આવનારી જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે મંત્રી કુબેરભાઈ ડીંડોર ( આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી)ના અધ્યક્ષ સ્થાને વ્યારાના સર્કીટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મંત્રીએ સમગ્ર કાર્યક્રમની એક…

· 3 min read

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ખાતે “બાળ દિન” ઉજવાયો

૧૪ નવેમ્બરે નિમિતે ખેડા-નડીયાદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ બાળ કલ્યાણ સમિતિ-જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહિલા બાળ વિકાસ વિભાગ સહિત માતૃછાયા અનાથા આશ્રમ અને પ્રયાસ સંસ્થા તમામ કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે નડીઆદ સ્થિત હિન્દુ…

· 3 min read

નડિયાદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ ખાતે બાળ દિનની ઉજવણી કરવામાં આવી

તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી ડી. પડીયાનાં અધ્યક્ષસ્થાને અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી તથા બાળ કલ્યાણ સમિતિનાં…

· 2 min read