ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ : નવસારી-વલસાડમાં રેડ એલર્ટ, રાજ્યમાં હજુ 31 ટકા વરસાદની ઘટ
ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થતાં ફરી એકવાર અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને નવસારી, વલસાડ અને દાદરા-નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં…










