Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

topnewschannelinindia

7,193 stories

વડોદરાની હોટલમાં રોકાયા હતા જૈશના શંકાસ્પદ સભ્યો, ગુજરાત ATSએ આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન

વડોદરામાં પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા કથિત નેટવર્કની તપાસમાં ગંભીર વિગતો સામે આવી રહી છે. તપાસ એજન્સીના દાવા મુજબ ધરપકડ કરાયેલા આરોપી અહમદ અબ્દુલ્લા ગાજીવાલા અને ઇબ્રાહિમ મહંમદ હુસૈન ઘઘા વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી એક…

· 8 min read

સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ, તાપી કોઝવે ઓવરફ્લો, ઉકાઈ ડેમની સપાટી 313.14 ફૂટે પહોંચી

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સુરત શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે…

· 8 min read

4500 વર્ષ પછી ફરી જીવંત થશે લોથલ : ગુજરાતમાં ઊભું થશે હડપ્પીય બંદર શહેરનું લાઇફ-સાઇઝ મોડલ

એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ કિનારેથી નીકળતાં વેપારી જહાજો નજીકના પ્રદેશો પૂરતાં સીમિત નહોતાં. આ જહાજો હજારો કિલોમીટર દૂર આવેલા મેસોપોટેમિયા સુધી પહોંચતાં હતાં. આ દરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાં ગુજરાતનું લોથલ સામેલ હતું, જેને વિશ્વના સૌથી પ્રાચીન બંદર…

· 12 min read

દિલ્હીમાં CJPનો હિંસક ચહેરો! RAF જવાનને ઘેરીને મારવાનો પ્રયાસ

રાજધાની નવી દિલ્હીમાં મંગળવારે, 21 જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન ફરી એક વખત હિંસા અને અરાજકતાના ગંભીર દૃશ્યો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કનોટ પ્લેસ વિસ્તારમાં થયેલા ઉપદ્રવ દરમિયાન એક RAF એટલે કે રેપિડ એક્શન ફોર્સના…

· 5 min read

મહુધા પોલીસની સફળ કામગીરી : ચોરીની ૯ બેટરીઓ સહિત ₹૫૨ હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપીની ધરપકડ

મહુધા પોલીસે મિલકત સંબંધિત ગુનાઓને ડામવા વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. ચોરી કરાયેલી કુલ ૯ બેટરીઓ, એક મોબાઇલ ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધન સહિત કુલ ₹૫૨,૦૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસના ઉચ્ચ…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 23 જુલાઈએ ‘રાજ્ય સ્વાગત’ : સવારે 8થી 11 વાગ્યા સુધી નાગરિકો રજૂઆત કરી શકશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જુલાઈ-2026નો ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, 23 જુલાઈ, 2026ના રોજ યોજાશે. રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદો, લાંબા સમયથી પડતર પ્રશ્નો અને વહીવટી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ રજૂઆત કરી શકશે. સત્તાવાર SWAGAT પોર્ટલ પર…

· 7 min read

PM મોદીના Net Zero વિઝનને ગુજરાતની મોટી ઉડાન, ગ્રીન એનર્જીમાં ઐતિહાસિક સિદ્ધિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસના વિઝનને આગળ વધારતાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનને કારણે આશરે 49.79 મિલિયન…

· 8 min read

NEET પેપર લીક પર PM મોદીનું કડક વલણ : ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવીશું, દોષિતોને સજા અપાશે

સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET-UG 2026 પેપર લીક અને પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો ફરી ગરમાયો છે. વિપક્ષ દ્વારા સંસદમાં આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. કિરેન…

· 6 min read

CJP પ્રદર્શનનો ભયાનક વીડિયો વાયરલ : કનોટ પ્લેસમાં પોલીસકર્મી પર ટોળાનો હુમલો

દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં પ્રદર્શનની આડમાં થયેલી હિંસાનો વધુ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં કથિત રીતે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના ઉગ્ર સમર્થકો દિલ્હી પોલીસના એક જવાનને ઘેરીને હુમલો કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જોવા…

· 3 min read

હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક : કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગની કામગીરી પર મંથન

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના મહત્વપૂર્ણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં રાજ્યના પ્રશાસનિક કાર્યોને વધુ અસરકારક બનાવવા અને વિકાસલક્ષી યોજનાઓના અમલને વેગ આપવા માટે કૃષિ,…

· 6 min read