Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,197 stories

ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત અને યુએસ ઊર્જા સંબંધોને મજબૂત બનાવે તેવી શક્યતા

ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત યુએસ તરફથી ઉર્જા ક્ષેત્રે સતત સહકારમાં વધારો કરે તેવી સંભાવના છે. વૈશ્વિક તેલ બજાર માટે, ટ્રમ્પ ૨.૦ નો અર્થ છે તેલ અને ગેસનો પુરવઠો ચાલુ રાખવો, કારણ કે ટ્રમ્પનું યુએસ…

· 2 min read

‘આ પીડાને ભૂલવી સરળ નથી..’, રતન ટાટાને યાદ કરતાં PM મોદીએ લખ્યો ભાવુક કરી દેતો બ્લોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાને યાદ કરતાં તેમના વિશે એક આખો બ્લોગ લખ્યો છે. પીએમે લખ્યું, 'રતન ટાટાજીને અંતિમ વિદાય આપે લગભગ એક મહિનો વીતી…

· 3 min read

દક્ષિણ ગુજરાતમાં કસાઈઓ બેફામ બન્યા કસાઈ ખાટકીઓને જેમ મજા આવે તે રીતે ગૌ માતા તેમજ ગૌ વંશ ની હત્યાઓ કરી રહ્યા છે

કસાઈ ખાટકીઓ નોનવેજ રેસ્ટોરન્ટ માં અન્ય માંસ ની જગ્યાએ ગૌ માંસ પીરસી રહ્યા છે : ગૌ રક્ષક એવીજ એક ઘટના સુરત ના સચિન વિસ્તારમાં આવેલ લાજપોર ગામ સ્થિત પ્રખ્યાત હોટલ નાનાવાડી હોટલ ખાતે બની હતી. સુરત ના નીડર ગૌ રક્ષક…

· 4 min read

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ત્રિ- પાંખીયા જંગમાં ભાજપ દ્વારા જનસંપર્ક પુરજોશમાં યથાવત્

વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ હોઈ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો ત્રિ- પાંખિયો જંગ જામ્યો છે, જોકે વિધાનસભા ક્ષેત્રના મતદારોને રીઝવવા જન સંપર્ક મારફતે ઉમેદવારો એડી ચોંટીનુ જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની વાવ…

· 1 min read

હવે રામ મંદિર જૂન 2025 સુધી પૂર્ણ નહીં થાય, મંદિર ટ્રસ્ટે બાંધકામ પૂર્ણ થવાની નવી તારીખ જણાવી.

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકના ત્રીજા દિવસે નિર્ધારિત સમય મર્યાદા મુજબ કામ પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી. સમિતિ અને રામ મંદિર ટ્રસ્ટ માટે મજૂરોની અછત ચિંતાનો વિષય છે. જેના કારણે રામ મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય કરતા ત્રણ મહિના…

· 3 min read

‘પૂજારીનો ટેક્સ પણ કપાશે…’, સુપ્રીમ કોર્ટે પૂજારીના પગાર પર ટેક્સ પર શું કહ્યું?

શુક્રવારે CJI DY ચંદ્રચુડનો સુપ્રીમ કોર્ટમાં છેલ્લો દિવસ હતો. તેઓ શુક્રવારે નિવૃત્ત થયા હતા. આ દરમિયાન તેમણે યાદગાર ભાષણ આપ્યું હતું. આ પહેલા તેણે ઘણા ઐતિહાસિક નિર્ણયો આપ્યા હતા. જેમાંથી એક ચર્ચના પાદરીઓના પગાર પર ટેક્સ કપાત સંબંધિત નિર્ણય હતો.…

· 2 min read

કપડવંજ પંથકમાં શિયાળાનો શુભારંભ છતાંય પશુપાલકોને મૂંઝવતો ઘાસચારાનો અભાવ

કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ઠંડીની શરૂઆતનો શુભારંભ થઈ ચૂક્યો છે. નવા વર્ષની ઉજવણીની સાથે જ પંથકજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ પંથકમાં સૂકા ઘાસચારાનો પ્રશ્ન પશુપાલકોને મૂંઝવી રહ્યો છે. આ અંગે આ પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી…

· 2 min read

શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું

ભારતીય શેર બજારોમાં આવતી ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ બુધવારે રજા રહેશે અને બીએસઇ અને એનએસઇ પર કોઈ કામકાજ નહીં થાય. શેર બજારમાં રજા ની જાહેરાત મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કરવામાં આવી છે. શેર બજારે આ બાબતની અધિકૃત જાણકારી આપી છે.…

· 2 min read

તાપી જિલ્લાના વાલોડ ખાતે 225મી પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

કરોડો ભાવિક ભક્તોના હૃદયમાં વસતા વીરપુરના ભક્ત સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી વાલોડ ખાતે આવેલ મંદિરે ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. અંબાજી શેરીમાં આવેલ મંદિરે અને બહાર બહેનો દ્વારા ખુબ સરસ રંગોળી આખા ફળિયામાં…

· 1 min read

જય શ્રી રામ જય ગૌ માતા સુરત ના સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિસદ ઉધના જિલ્લા સચિન kankapur પ્રખંડ અને ગૌ રક્ષા વિભાગ ગૌ રક્ષક ગભરૂ ભરવાડ દ્વારા ગોપાષટમી ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે

સચિનના પારડી કણદે વિસ્તારમાં આવેલ બજરંગબલી મંદિરે ખાતે ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે કાર્તિક સુદ અષ્ટમી ના રોજ એટલે કે સાંજે 7:00 વાગે ગૌ માતાની પૂજા નું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગૌરક્ષક ટીમ દ્વારા કાર્યક્રમ રાખવામાં…

· 2 min read