એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ
ઉદ્યોગપતિ અગ્રણી રતન તાતાના અવસાનથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે. રાષ્ટ્ર માટે ગૌરવ રહેલ તાતા પરિવાર તથા ઉધોગ પરિવાર દ્વારા વ્યવસાય પહેલાં દેશનું કલ્યાણ હંમેશા…










