Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,197 stories

રતન ટાટા પછી Noel Tata ચેરમેન તરીકે સંભાળશે ટાટા ટ્રસ્ટની જવાબદારી

નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુધવારે રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બેઠકમાં સૌની સહમતિથી આ…

· 2 min read

વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધાર્યો

કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષના ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી સાત ટકા કર્યો છે. એપ્રિલમાં આ ૬.૬૦ ટકાની ધારણાં મૂકવામાં આવી હતી. ભારતમાં ઉપભોગતાઓનો શ્રેષ્ઠ વર્ગ ઊભરી રહ્યો છે…

· 2 min read

બાંગ્લાદેશમાં જેશોરેશ્વરી શક્તિપીઠથી માં કાલીના ચાંદીના મુગટની ચોરી, પીએમ મોદીએ ધરી હતી ભેટ

બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ આપવામાં આવેલું કાળી માતાનું મુગટ ચોરાઈ ગયો છે. મંદિરના પૂજારી દિલીપ મુખર્જીના જણાવ્યા અનુસાર, હું દિવસે પૂજા પૂર્ણ કર્યા બાદ લગભગ 2:00 વાગ્યે મંદિરમાંથી બહાર નીકળ્યો હતો. તેના…

· 2 min read

ગૃહ મંત્રાલયે હિઝબ-ઉત-તહરિર આતંકવાદી સંગઠન જાહેર કરી, તેના પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્ર સરકારે 1953માં જેરુસલેમમાં રચાયેલા વૈશ્વિક ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ હિઝબ-ઉત-તહરિર (HUT)ને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું છે. આ સાથે સરકારે કહ્યું છે કે આ ઈસ્લામિક કટ્ટરવાદી જૂથનો ઉદ્દેશ્ય ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે. એક નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું…

· 2 min read

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે "સપ્તરંગ શોર્ટ ફેસ્ટ* વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસાયટીના માર્ગદર્શક શ્રી વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા "સપ્તરંગ ફિલ્મ સોસાયટી"ની શરૂઆત ગુજરાતી સિનેમાનાં ઉત્કર્ષ અને તેની સાથે સંકળાયેલા કલાકારો અને…

· 2 min read

કાશ્મીરનો ખીણ પ્રદેશ એક સમયે મીઠા પાણીનું તળાવ હતુ, NASA એ આપ્યા પુરાવાઓ

હિમાલયની તળેટીની સૌથી સુંદર ખીણ એટલે કાશ્મીર, એક સમયે કાશ્મીરનો ખીણ પ્રદેશ મીઠા પાણીનું સરોવર હતું. આ તે સમય હતો જ્યારે અહીં એક પણ વ્યક્તિ રહેતી ન હતી. પર્વતોથી ઘેરાયેલું આ તળાવ ધીમે ધીમે લુપ્ત થઈ ગયું. આ બધું માણસોની…

· 3 min read

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રીકીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા "સપ્તરંગ શોર્ટફેસ્ટ' ની ટ્રીકીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે "સપ્તરંગ શોર્ટ ફેસ્ટ* વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ…

· 2 min read

ફુદીનાના પાન વજન ઘટાડવામાં કરશે મદદ, આ ત્રણ રીતે સેવન કરવાથી પેટની ચરબી ઘટી જશે

ફુદીના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદકારક છે. તે પાચનને સુધારવામાં મદદ છે. અને ડાયજેસ્ટિવ એન્જાઈમ્સને વધારવામાં મદદ કરે છે. તે ભોજનમાંથી પોષક તત્વોને સારી રીતે અવશોષણને પ્રોત્સાહન કરે છે. જે ચયાપચયને ઝડપી બનાવે છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે…

· 2 min read

શેરબજારમાં રોકાણકારોની સંખ્યા મામલે ગુજરાત ત્રીજા ક્રમે, સૌથી વધુ ભારતની વાણિજ્યક રાજધાનીમાં

શેરબજારમાં છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોની સંખ્યા વિક્રમી સ્તરે વધી છે. કોરોના કાળ પછી તો તેજી પર તેજીના કારણે વધુને વધુ લોકો શેરબજારમાં રોકાણ કરવા પ્રવેશી રહ્યા છે. બીએસઈના આંકડાઓ અનુસાર, દેશમાં હાલ 19.39 કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો છે. જેમાં ગુજરાત 1.80…

· 3 min read

તહેવારની સિઝનમાં રાજ્ય સરકારો માટે સારા સમાચાર, નાણા મંત્રાલયે જાહેર કર્યા 178000 કરોડ

આવતી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારએ દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પહેલા રાજ્ય સરકારને 1,78,173 કરોડ રૂપિયા ટેક્સ ડિવોલ્યુશન (ટેક્સ આવક) તરીકે મુક્ત કર્યા છે, જેમાં 89,086 કરોડ રૂપિયા તહેવારી મોસમને ધ્યાનમાં રાખીને…

· 2 min read