Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,197 stories

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સાથે પોલીસ પરીવારના સભ્યોને ગરબા રમવા મળે તે માટે ખાખી રાસોત્સવનું આયોજન

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસ ની ફરજ બને છે , પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનો ને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાખી રાસોત્સવ નું આયોજન…

· 2 min read

હિન્દુઓને સુરક્ષિત રહેવું હોય તો, જાતિ અને પ્રાદેશિકતાનો વિવાદ છોડી એક થાય

ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક મતભેદો દૂર કરીને એક થવું પડશે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભારતની વૈશ્વિક ખ્યાતી અને પ્રતિષ્ઠા તેના મજબૂત રાષ્ટ્ર હોવાના કારણે છે.…

· 3 min read

શું પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે ભારત? ઈસ્લામાબાદ જતાં પહેલા જયશંકરે આપ્યું મોટું નિવેદન

પાકિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO)ની આગામી બેઠકમાં સામેલ થવા માટે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર આ મહિનામાં પાકિસ્તાનની યાત્રાએ જવાના છે. લગભગ નવ વર્ષ બાદ પહેલી વખત કોઈ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે. જમ્મુ અને કાશ્મીરનો મુદો અને આતંકવાદને…

· 2 min read

ભારતીય વાયુસેના તેની તમામ સામગ્રીનું ભારતમાં જ ઉત્પાદન કરવાની કરી રહ્યું છે તૈયારી

સમગ્ર વિશ્વમાં અફરા-તફરીનો માહોલ છે અને વિશ્વ બે ભાગમાં વહેચાતુ જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં ભારત તરફથી ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય વાયુસેનાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે.…

· 2 min read

સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કર્યો ઢગલો

સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કાર્યકર્તાઓ દ્વારા રોષ સાથે ઢગલો કર્યો હતો. તંત્રની ઘોર બેદરકારીથી વધતી ગંદકીથી કેટલાક વિસ્તારમાં રોષ વધી રહ્યો છે. તંત્ર દ્વારા સફાઈ ન થતાં સિહોરમાં કાર્યકરોએ નગરપાલિકા તંત્ર સામે બળાપો કાઢ્યો…

· 1 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ત્રીજા નોરતે ભાવભક્તિપૂર્વક ગરબાની ઉજવણી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે માં અંબાના આરાધના ઉત્સવ એટલે નવરાત્રીની…

· 1 min read

નવરાત્રીમાં PM મોદીએ ઢોલ પર હાથ અજમાવ્યો, તો બીજી તરફ ઉતારી માં અંબાની આરતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સ્થિત જગદંબા માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ મંદિર પોહરાદેવીમાં આવેલું છે અને ધાર્મિક મહત્વનું સ્થળ માનવામાં આવે છે. શનિવારે પીએમ મોદીએ મંદિર પરિસરમાં પહોંચીને વિધિવત પૂજા કરી અને દેવીના આશીર્વાદ મેળવ્યા.…

· 2 min read

ભારતમાંથી પ્રથમ વખત દેખાયો કૈલાસ પર્વત, ઉત્તરાખંડ સરકાર, BRO અને ITBPનો પ્રયાસ બાદ કૈલાસ માનસરોવર યાત્રા બની સરળ

કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન, 3 ઓક્ટોબરના રોજ પવિત્ર કૈલાશ પર્વત ભારતીય ક્ષેત્રમાંથી પ્રથમ વખત જોવા મળ્યો હતો. જૂના લિપુલેખ પાસથી દર્શન થયા. તે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાની વ્યાસ ખીણમાં આવેલું છે. કૈલાસ પર્વતને ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. અગાઉ તીર્થયાત્રીઓને…

· 4 min read

સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું કે RSS શતાબ્દી વર્ષનો હેતુ શિસ્તબદ્ધ મજબૂત હિન્દુ સમાજના સર્જનનો છે

આરએસએસનાં વડા મોહન ભાગવતે તેમનાં રાજસ્થાનનાં ૪ દિવસનાં પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે RSSનાં શતાબ્દી વર્ષનો હેતુ દેશમાં શિસ્તબદ્ધ અને મજબૂત હિન્દુ સમાજનું સર્જન કરવાનો છે. રાજસ્થાનનાં બારન જિલ્લામાં ધર્માદા ધર્મશાળા ખાતે તેમણે સંઘનાં પ્રાદેશિક નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠકમાં…

· 2 min read

નવરાત્રી પર્વમાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા

નડિયાદમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ગરબા ના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું અને તે મુજબ શણગારવામાં આવ્યું.અને દાદાને ગામઠી…

· 1 min read