Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,197 stories

બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે વરસાદથી પ્રભાવિત કાનપુર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને માત્ર ડ્રોમાંથી બચાવી ન હતી, પરંતુ 7 વિકેટે શાનદાર જીત પણ મેળવી હતી. આ જીત…

· 3 min read

સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાત રાજ્ય સ્વચ્છતાથી સમૃદ્ધિ તરફ અગ્રેસર બન્યુ હતું. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને…

· 5 min read

‘ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, અમારો નિર્દેશ તમામ માટે…’, બુલડોઝર એક્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ કરી રહી છે.…

· 1 min read

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સોમવારે (30મી સપ્ટેમ્બર) મોડી રાત્રે અચાનક તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, 73 વર્ષીય રજનીકાંતને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો, જેના ત્યારેબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાઉથના…

· 2 min read

અમર પ્રીત સિંહ બન્યા વાયુ સેનાના વડા, 5000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ

ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીની વિદાય બાદ દેશને વધુ એક વાયુસેના પ્રમુખ મળ્યા છે. નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે કમાન સંભાળી લીધી છે. એ.પી.સિંહને કાર્યભાર સોંપતા પહેલા વી.આર.ચૌધરીએ આજે સવારે વાયુ ભવનમાં પરંપરાગત ‘વૉક થ્રૂ’…

· 5 min read

ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા ૭૩,૩૨૩ બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

ડાકોર પોલીસે વિવિષ ગુનોમાં પકડેલ વિદેશી દારૂની ૭૩૩૨૩ બોટલો નાશ કરી હતી, ખેડા જિલ્લામાં ૨ ઓક્ટોબરથી નશાબંધી સમાહની ઉજવણી થનાર છે. ત્યારે ઠાસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી બનાવટના દારૂની કુલ ૭૩, ૩૨૩ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ…

· 1 min read

શ્રોતા જ સૂત્રધાર છે…અમેરિકાએ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, ‘મન કી બાત’ કાર્યક્રમના પૂરા થઈ રહ્યા છે 10 વર્ષ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે. આ કાર્યક્રમ 3 ઓક્ટોબરે 10 વર્ષ પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે…

· 3 min read

‘ભગવાનને તો રાજનીતિથી દૂર રાખો’, તિરુપતી લાડૂ વિવાદમાં CMને પડી ‘સુપ્રીમ’ ફટકાર

તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ કોર્ટ બરાબરની લાલઘૂમ થઇ. સુપ્રીમ કોર્ટના જજોએ કહ્યું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ભગવાનને રાજકારણથી દૂર રાખવાની જરૂર હતી. જો પ્રસાદીમાં ભેળસેળનો રિપોર્ટ બે મહિના અગાઉ આવી ગયો હતો તો નિવેદન જાહેર કરવામાં વિલંબ કેમ કર્યો?…

· 3 min read

લિવરથી લઇને…, સ્વાસ્થ્ય માટે વધારે હેલ્ધી છે હળદરનું દૂધ, જાણો રોજ રાત્રે એક ગ્લાસ પીવાના ફાયદા

હળદર વાળુ દૂધ દરેક દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. આ દૂધને પીવાથી હાડકા અને મસલ્સના દુખાવામાં રાહત મળે છે. હળદર બેસ્ટ મસાલો છે જે એન્ટીબેક્ટેરિયલ ગુણોની સાથે સાથે પ્રાકૃતિક પેનકિલર પણ છે. દૂધ પીવાથી હાડકા, મસલ્સ અને દાંતોને મજબૂતી…

· 2 min read

ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં હૂતી બળવાખોર આતંકવાદી જૂથના લશ્કરી મથકો પર હુમલો કર્યો છે. ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો નિશાન બનાવ્યા બાદ જ આ હુમલો કર્યો હતો. આ હુમલા યમનના રસ ઈસા અને હોદેઇદાહ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. ઇઝરાયલના સૈન્યએ એક્સ પર…

· 3 min read