Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા ૭૩,૩૨૩ બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા ૭૩,૩૨૩ બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

ડાકોર પોલીસે વિવિષ ગુનોમાં પકડેલ વિદેશી દારૂની ૭૩૩૨૩ બોટલો નાશ કરી હતી, ખેડા જિલ્લામાં ૨ ઓક્ટોબરથી નશાબંધી સમાહની ઉજવણી થનાર છે. ત્યારે ઠાસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી બનાવટના દારૂની કુલ ૭૩, ૩૨૩ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઠાસરાના પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી અધિક્ષક મામલતદાર ગળતેશ્વર, પોલીસ ઈન્સ્પેક્ટર ડાકોર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.