Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,197 stories

સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ, રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી

વેસ્ટર્ન રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્રેક પર રાખી હતી, ત્યારબાદ ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં…

· 3 min read

જજ સહિત 50 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લૂંટનારો ‘ઠગ’ ઝડપાયો

એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓ સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા પડાવી લેનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મુકીમ ખાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી છે. મુકીમ ખાન સોશિયલ મીડિયા…

· 3 min read

ટ્રમ્પ પર ફરી હુમલાનો પ્રયાસ! ગૉલ્ફ ક્લબ નજીક ફાયરિંગ, ઘટના સ્થળે એકે 47 રાઇફલ મળી

અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને…

· 3 min read

અયોધ્યાઃ રામ મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબરથી શરૂ થશે

ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં શિલાનું નિર્માણ ઓક્ટોબરમાં શરૂ થશે. જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તમામ એજન્સીઓ તેમાં સામેલ થશે. આ સાથે પ્રથમ માળે પ્રસ્તાવિત રામ દરબાર બનાવવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.…

· 3 min read

અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત

આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે તા. 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનારા…

· 2 min read

બંગાળની ખાડીના કિનારે હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું થશે આજે પરીક્ષણ

બંગાળની ખાડીના કિનારે સ્થિત બાલાસોર હેઠળ ચાંદીપુર નામના સ્થળે આઇટીઆર સંકુલમાં સ્થિત લોંચિંગ કોમ્પ્લેક્સ 3 થી અત્યાધુનિક સપાટીથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું આજે પરીક્ષણ કરવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ અને ITRના વરિષ્ઠ અધિકારીઓની સંયુક્ત બેઠક પણ યોજવામાં…

· 1 min read

મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, વિરોધ પ્રદર્શન વચ્ચે 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ તો ત્રણ જિલ્લામાં કર્ફ્યુ

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રએ મણિપુરમાં બે નવી CRPF બટાલિયનની તૈનાત કરવાનો…

· 2 min read

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ

રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો - એક્સિસ બેંક અને એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. જરૂરી નિયમોનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટરે એક્સિસ બેન્ક અને HDFC બેન્ક પર કુલ રૂ. 2.91…

· 2 min read

અરવલ્લી : પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત.

ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પરથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જઈ રહેલ છે.તેવામાં રોડ પર વાહનોની અવર જવર થી અકસ્માત થવાની સંભાવનાઓ રહેતી હોય…

· 1 min read

પાસપોર્ટ બનાવનારા સાવધાન! વિદેશ મંત્રાલયે આપી વોર્નિંગ, એપ્લાય કરતા પહેલા આ ચેક કરી લેજો

જો તમારી પાસે પાસપોર્ટ ન હોય અને તમે પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. આજે અમે તમને આ વિશે માહિતી આપવાના છીએ. હકીકતમાં, ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પાસપોર્ટ બનાવવા જતા યુઝર્સને…

· 2 min read