Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,197 stories

ભારતે સ્વદેશી તાકાત દેખાડી…પ્રથમ વખત સેનાના ત્રણેય વાઇસ ચીફે ભરી તેજસમાં ઉડાન

જોધપુર એરબેઝ પર આયોજિત ભારતીય વાયુસેનાની મલ્ટીનેશનલ એર એક્સરસાઈઝ તરંગશક્તિના બીજા તબક્કામાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના વાઇસ ચીફ્સે સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરીને ઈતિહાસ રચ્યો હતો. આ કવાયતમાં વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ એપી…

· 2 min read

અરવલ્લી : અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી.

અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના માતાજીના દર્શનાર્થે દૂર દૂર થી ભક્તો પગપાળા અંબાજી જાય છે. ત્યારે રોડ પર વાહનોની અવર જવર ને લઇ અમુક સમયે પગપાળા ચાલતા પદયાત્રીઓને અકસ્માતનો ભય સતાવતો હોય છે અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. ત્યારે…

· 1 min read

ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવાશે. ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ફોરલેન બ્રિજ માટે મુખ્યમંત્રીશ્રીની મંજૂરી ૧૦૦ વર્ષ જૂના બે બ્રિજ હળવા વાહનો લાઈટ…

· 3 min read

ઈલેક્ટ્રિક વાહન લેવાનું વિચારતા હોવ તો આટલું જાણી લેજો: ગડકરીએ કિંમતને લઈને આપ્યું મોટું નિવેદન

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. સરકાર પણ સતત આ વાહન પર પોતાનું ફોકસ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, આગામી બે વર્ષોમાં ઈલેક્ટ્રિક…

· 2 min read

ભારતના પ્રવાસે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ પીએમ મોદીને મળ્યા

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીના આમંત્રણ પર તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ સોમવારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ હૈદરાબાદ…

· 2 min read

સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર ને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” ૨૦ સપ્ટેમ્બરે થશે રિલીઝ

દિલ્હીમાં થયેલ નિર્ભયા બળાત્કાર કેસ , હૈદરાબાદમાં બનેલ યુવતી પર અને હાલ માં થયેલા કોલકત્તામાં મહિલા તબીબ ને બળાત્કાર કરી નિર્દય રીતે હત્યા કરવામાં આવી . સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી મહિલા ની કહાની આટલે ગુજરાતી ફિલ્મ "પ્રતિકાર"…

· 2 min read

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મોટો નિર્ણય

રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ગેમઝોનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમીંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યાં છે.  મુખ્યમંત્રીએ આવા…

· 2 min read

‘જ્યારે પ્લેન હાઇજેક થયું હતું…’, IC-814 ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ કહ્યું કે તેણે શું જોયું

હિન્દી સિનેમા નિર્દેશક અનુભવ સિન્હાની વેબ સિરીઝ 'IC-814: ધ કંદહાર હાઇજેક' રિલીઝ થયા બાદથી જ વિવાદ શરૂ થયો છે. દેશભરમાં આ વિવાદ પર અલગ-અલગ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે. IC-814 ફ્લાઇટમાં મુસાફરી કરનાર રાકેશ કટારિયાએ આ વિવાદ પર નિવેદન…

· 2 min read

PM મોદીએ સિંગાપોરમાં કહ્યું, ‘અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ, સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓ ગુરુવારે સિંગાપોર શહેરમાં મળ્યા હતા અને તેમના દ્વિપક્ષીય સંબંધોને…

· 3 min read

અમિત શાહની હાજરીમાં ત્રિપુરા, NLFT અને ATTFમાં ‘શાંતિ કરાર’ મંજૂર કરવામાં આવ્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બુધવારે ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF) ના પ્રતિનિધિઓએ ત્રિપુરા શાંતિ સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા. આ કરાર બાદ NLFTએ કહ્યું કે અમને સરકાર…

· 3 min read