Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

topnewschannelinindia

7,197 stories

સરકારી કોલેજ, કઠલાલના NSS સ્વયં સેવકની મનાલી ખાતે યોજાનાર નેશનલ એડવેન્ચર કેમ્પ માટે કરાઈ પસંદગી

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવક કૌશિક ભરતભાઈ ડાભીની આગામી તા. 05 નવેમ્બર 2024 થી તા. 14 નવેમ્બર 2024 દરમિયાન ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા હિમાચલ પ્રદેશના મનાલી સ્થિત અટલ બિહારી વાજપેયી…

· 1 min read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SCના નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આ નવા ધ્વજમાં અશોક ચક્ર, સુપ્રીમ કોર્ટની ઇમારત…

· 1 min read

કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ

સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી. મહેતાએ કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આવી છે, તે મ્યુનિસિપલ કાયદા અનુસાર જ કરવામાં આવી છે.…

· 3 min read

ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવક દ્વારા દુષ્કર્મની ઘટના

પશ્ચિમ બંગાળની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી ન હતી કે, મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર…

· 4 min read

કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હતી. ઘણા સમયથી કપડવંજ પંથકમાં વરસાદ વરસ્યો ન હતો.આજે બપોરે 12:00…

· 1 min read

જન્માષ્ટમી તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં તહેવારોની ઉજવણી રૂપે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

અરવલ્લી જિલ્લા માં આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ જન્માષ્ટમીની ઉજવણી, કેન્દ્રોમાં ગોકુળીયો માહોલ, નાના ભૂલકાઓ કાનુડા અને રાધાના રૂપ માં સુંદર લાગતા હતા, મટકીફોડ થી લઈને ગોકુળ જેવો માહોલ સર્જાયો હતો. ભૂલકાઓ નંદબાવા, સુદામા, ગોવાળો, રાધા તથા બલરામ બનીને આવ્યા હતા. જન્માષ્ટમી…

· 1 min read

ઉમરેઠ MGVCL ઓફિસમાં વારંવાર કપાતી લાઈટ અને ડીમ લાઈટથી ત્રસ્ત લોકોનું હાલ્લાબોલ

આણંદ જિલ્લાનું ઉમરેઠ છે તો તાલુકા મથક પણ છેલ્લા લાંબા સમયથી વીજળીનાં ધાધિયાથી નગરજનો ત્રાહિમામ થઇ ગયા છે. આજે ઉમરેઠના વાંટા વિસ્તારના રહેવાસીઓ વારંવાર કપાતી લાઈટ અને રાત પડે ડીમ વોલ્ટેજ થઇ જવાથી પંખા નહી ફરવાની તકલીફને લઈને ઉમરેરહ MGVCL…

· 1 min read

કઠલાલ તાલુકાના અભરીપુર ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ઊભું ચીરી નાખ્યું છે

કઠલાલ તાલુકા અભ્રીપુર ગામે મીરુડા વિસ્તારમાં રોડની બાજુમાં આવેલા એક લીમડા ઝાડ ઉપર વિજળી પડતાં થડ ઉભું ચિરી નાંખ્યું ગાજ વિજ સાથે વરસાદ તૂટી પડ્યો. કઠલાલ તાલુકાના અભ્રીપૂર્ ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ચિરી નાખ્યું છે અને તેમાં કોઈ જાણ…

· 1 min read

ભારતમા વીજળી પડી તો અંતરિક્ષમાંથી એસ્ટ્રોનૉટે કેપ્ચર કરી ઝલક, તસવીરોમાં જુઓ અદભૂત નજારો

નાસાના અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે અવકાશમાંથી ભારતની એક દુર્લભ તસવીર શેર કરી છે. આ ફોટામાં વીજળી પડવા પર અવકાશમાંથી ભારતનો નજારો કેવો દેખાય છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે 17 ઓગસ્ટના રોજ X પર ભારતનો એક દુર્લભ…

· 2 min read

PM મોદી જે દેશની મુલાકાતે છે, તે દેશના અનેક ઘરમાં થાય છે ગુજરાતના મહારાજાની પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પોલેન્ડના પ્રવાસ પર છે. ભારત અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધ છે. આ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એક મહત્ત્વની બાબત એ છે, કે પોલેન્ડના લોકો ભારતના એક મહારાજાને પૂજે છે.…

· 3 min read