Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

કઠલાલ તાલુકાના અભરીપુર ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ઊભું ચીરી નાખ્યું છે

કઠલાલ તાલુકાના અભરીપુર ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ઊભું ચીરી નાખ્યું છે

કઠલાલ તાલુકા અભ્રીપુર ગામે મીરુડા વિસ્તારમાં રોડની બાજુમાં આવેલા એક લીમડા ઝાડ ઉપર વિજળી પડતાં થડ ઉભું ચિરી નાંખ્યું ગાજ વિજ સાથે વરસાદ તૂટી પડ્યો.

કઠલાલ તાલુકાના અભ્રીપૂર્ ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ચિરી નાખ્યું છે અને તેમાં કોઈ જાણ હાની થઈ નથી. અને વરસાદ અવરિત ચાલુ જ છે. તે સ્થળે અભરીપુર ગામના સરપંચ વીજળી પડતા તે સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી અને ત્યાં ચકાસણી કરી કે કોઈ જાનહાની થઈ નથી.

 

રિપોર્ટર – રાજદિપસિંહ ચૌહાણ ( કઠલાલ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.