Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

topnewschannelinindia

7,197 stories

ઉમરેઠ M.G.V.C.L. ના વર્ષોથી ખોટકાયેલ તંત્રથી ભર ઉનાળે લોકો ત્રાહિમામ

ઉમરેઠ M.G.V.C.L. (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) માં છેલ્લા પાંચેક વર્ષથી એવો ઉદાસીનતા ભર્યો વહીવટ ચાલી રહ્યો છે કે તેનાથી ઉમરેઠ નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બારે મહિના સાંજ પડતાં વીજળીના વોલ્ટેજ એવા ધિરા થઇ જાય છે કે વીજળી…

· 3 min read

નડિયાદની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી મહેસાણામાં 1′ મે ના રોજ દિક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરશે

કઠીન તપશ્ચર્યા માટે જાણીતા જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે વિચરણ કરીને ધર્મના પ્રચાર-પ્રસાર અને લોકકલ્યાણના કામ કરીને સંસ્કૃતિને નવી દિશા ચિંધી રહ્યા છે ત્યારે મુળ કપડવંજના વતની અને હાલ નડિયાદના શાહ પરિવારની યુવતી સંયમમાર્ગે આગળ વધી છે. ઇન્ટિરિયર ડિઝાઇનરનો…

· 3 min read

નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ હરિદાસ અર્બન હેલ્થના મેડિકલ ઓફિસર ડૉક્ટર હેની પટેલ તથા આરોગ્ય કર્મચારીના સ્ટાફ દ્વારા સ્ટાફ દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ, જેમાં ડાયાબિટીસ, ટીબી, બીપી, HB…

· 1 min read

ભાજપમાં જોડાયા કોંગ્રસ આપ કાર્યકર્તાઓની લાગી લાઈન

ભાજપ શહેર કાર્યાલયે ૧૨૫ થી પણ વધુ કોંગ્રેસ ના કાર્યકરો તેમજ આપ ના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના હાથે ખેસ પેહરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા . ચૂંટણી ના દિવસો જેમ નજીક આવતા જાય છે…

· 1 min read

સેવાભારતી – ગુજરાત દ્વારા ડાંગ જીલ્લામાં યોજાયું મહિલા સ્નેહ મિલન

સેવાભારતી - ગુજરાત અને ડૉ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડાંગ જીલ્લામાં માતૃશક્તિના સશક્તિકરણના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા બે વર્ષથી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્તિના અંતર્ગત દ્વિતીય મહિલા સંમેલન સેવાભારતી - ગુજરાત દ્વારા દિનાંક 19/03/2024 ના રોજ આહવા…

· 3 min read

સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન કરાયું

આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા 'શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ' ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ 2 પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજીના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર, પશ્ચિમ…

· 4 min read

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ

સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે - સંધ સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ શ્રી દત્તાત્રેય હોસબાલે પુનઃ સરકાર્યવાહ તરીકે ચુંટાયા. વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. ગુજરાતમાં 1588…

· 4 min read

પૂણ્યશ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકરના 300માં જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે

31 મે, 2024 થી દેવી અહિલ્યાબાઈ હોલકરના 300માં જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું જીવન ભારતીય ઈતિહાસનું એક સ્વર્ણિમ પર્વ છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિના સામાન્ય પરિવારની દીકરીથી એક અસાધારણ શાસનકર્તા સુધીની જીવનયાત્રા આજે પણ પ્રેરણાનો મહાન સ્ત્રોત છે. તેઓ કતૃત્વ,…

· 2 min read

Skill India ના વિઝન અંતર્ગત સરકારી સંસ્થા મહિલા આઈ.ટી.આઈ દ્વારા “ઇનટર નેશનલ વુમન્સ ડે” ની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

ભાવનગર માં પ્રથમ વાર અલગ-અલગ પ્રકાર ના કેરેક્ટર જેવાકે કાન્તારા, મોન્જોલીકા, અનાબેલે, શિવાજી મહારાજ, ઝાંસી ની રાણી અને વિવિધ દેવી દેવતા જેવા કેરેક્ટર મેક-અપ તથા અખંડ ભારત ની થીમ આધારિત વિવિધ રાજ્યો ની દુલ્હન ના શૃંગાર મેક-અપ નું બેઝીક કોસ્મેટોલોજી…

· 2 min read

ગુજરાતના અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર

ગુજરાત રાજ્યના રજૂ થયેલા અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર આપી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રશંસા થઈ છે. ગુજરાત વિધાનસભામાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અંદાજપત્ર રજૂ થયું, જેમાં સમગ્ર રાજ્યના…

· 2 min read