Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026

topnewschannelinindia

7,197 stories

ખેડાના ઇન્દિરાનગરની પાછળના ભાગની દીવાલ એકાએક ધરાશાયી :

ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કામ પૂર્ણ થતાં, આગળ ગટરના કામ…

· 2 min read

કપડવંજમાં પસાર થતાં હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ

કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કપડવંજ શહેરની મધ્યેથી પસાર થતાં મોડાસા-કપડવંજ મુખ્ય ધોરી માર્ગના…

· 3 min read

લીંબડીમાં નિમ્બાર્ક ધામમાં પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા અને મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન

સુપ્રસિદ્ધ તીર્થસ્થાન સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટા મંદિર લીંબડીમાં આગામી સપ્તાહથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા અને મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. મહંત લલિતકિશોરશરણજી અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા વિરાટ આયોજન થયું છે.…

· 2 min read

બિહારમાં ભાજપે મનોવૈજ્ઞાનિક લડાઈ જીતી લીધી

ભાજપ છેલ્લા બે-અઢી મહિનાથી વિપક્ષી એક્તા વિરુદ્ધ જે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચલાવી રહી હતી, તેમાં તે લગભગ સફળ થઈ ગઈ છે. આ યુદ્ધના બે લક્ષ્ય હતા. પ્રથમ બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકને ફરી એકવાર પોતાના માટે 95થી 100 ટકા સ્ટ્રાઈક રેટ પૂરા…

· 4 min read

માલદીવ્સઃ ટાપુ દેશને ડૂબાડતી મુઈર્ઝીની વિદેશનીતિ

માલદીવ્સનું નામ ધનાઢ્ય ભારતીયોમાં ખાસ અજાણ્યુ ન હતું. ભારતના છેડે સમુદ્રમાં દૂર આવેલો ટાપુ દેશ હનિમૂન ડેસ્ટિનેશન તરીકે ખાસ્સો પોપ્યુલર થયો છે. એમાંય ભારતમાં જેમને સુંદર સમુદ્ર કાંઠો ન મળતો હોય એ બોલિવૂડ સ્ટાર, સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓ ત્યાં અવારનવાર વેકેશન ગાળવા…

· 7 min read

૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪માં સ્થાપના દિવસ નિમીતે “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરાયું

૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪ માં સ્થાપના દિવસ નિમીતે સ્કુલની બન્ને બ્રાંચ પર “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બન્ને બ્રાંચના થઇ કુલ ૧૪૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ વિષયોના પ્રોજેક્ટ, પ્રેસેન્ટેસન, જ્ઞાનવર્ધક…

· 1 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ એસ.એન.પટેલ આદર્શ વિદ્યા મંદિર, આખડોલ ખાતે કરી હતી. ધારાસભ્યએ ધ્વજા રોહણ કરી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા હતા. આ કાર્યક્રમ ખાતે કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ, પ્રફુલભાઈ તથા…

· 1 min read

બારડોલી ખાતે વાત્સલ્ય વિદ્યાલય માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

દેશ ભર માં 75 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી ખાતે બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલય માં ધ્વજવંદન કરાયું હતું. એન આર આઈ અને હમેશ સમાજ માટે મદદરૂપ થતાં આવેલ ભરતસિંહ રણા…

· 1 min read

અશ્વિનના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, WTCના ઈતિહાસમાં 150 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર બન્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને ફેલ કરી હતી. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરતા 3-3…

· 2 min read

કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની શુભકામનાઓ પાઠવી પ્રથમ વખત મતદાન કરતા વોટર્સને મતદાનની અગત્યતા…

· 1 min read