પાંચમાંથી ત્રણ રાજ્ય જીત્યા બાદ હવે 24નો કિલ્લો ફતેહ કરવાની તૈયારી, મોદીએ સંસદીય દળની બેઠકમાં આપ્યો જીતનો નવો મંત્ર
સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભાજપની તાકાત અનેકગણી વધી ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં…










