વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા, જુઓ લિસ્ટ
દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, આજે એટલે કે બુધવારે આવા 10 સાંસદોએ તેમના રાજીનામા…










