Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,190 stories

INDIA ગઠબંધનની બેઠક ટળી, મમતા-અખિલેશ-નીતીશ કુમારની ‘ના’ બાદ ખડગેએ લીધો નિર્ણય

આવતીકાલે 6 ડિસેમ્બરે વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક યોજાવાની હતી, કોંગ્રેસ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું, જોકે હવે આ બેઠકને ટાળી દેવામાં આવી છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને નીતીશ કુમારના નિર્ણય બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠક ટાળવાનો નિર્ણય…

· 2 min read

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા, લોરેન્સ બિશ્નોઈએ આપી હતી ધમકી

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ઘટનાને લઈને રાજસ્થાન અને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, તેમના ગનમેન નરેન્દ્રને પણ ગોળી…

· 1 min read

ભાજપના 21માંથી 11 સાંસદ જીત્યા, લોકસભામાંથી રાજીનામું આપીને પણ બની શકે છે મંત્રી

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે મોટી જીત મેળવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપી હતી. આવા કુલ 21 સાંસદોમાંથી 11 ચૂંટણી જીત્યા…

· 2 min read

અમદાવાદમાં એક સાથે ત્રણેય RTOના સર્વરમાં સર્જાઇ ખામી, અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

ગુજરાતમાં RTO સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોય છે, ત્યારે ફરી એક વાર RTOના સર્વરમાં ખામી સર્જાઇ હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અરજદારોની ઓનલાઇન કામગીરી પણ અટવાઇ પડી છે. વસ્ત્રાલ RTO હોય કે પથી…

· 1 min read

આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાયું મિચોંગ વાવાઝોડું, 90-110ની ઝડપે ફૂંકાયો પવન, ભારે વરસાદને લઈને રેડ અલર્ટ

આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસાદની પડી રહ્યો છે તેમજ આંધ પ્રદેશમાં પણ ભારે પવન ફૂંકાવા લાગ્યો…

· 2 min read

શારીરિક સંપર્કને કારણે ઝડપથી વધી રહ્યો છે આ રોગ, સાવધાન રહેવું પડશે!

અમેરિકાના મિશિગનમાં ઓક્યુલર સિફિલિસના ઘણા કેસ નોંધાયા હતા. એક જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પાંચ મહિલાઓ આ બીમારીનો શિકાર બની છે. ‘ઓક્યુલર સિફિલિસ’ એ સામાન્ય રોગ નથી. પરંતુ ચેપગ્રસ્ત કેસોમાંથી એક ટકા ઓક્યુલર સિફિલિસના હોવાનું બહાર આવતાં ખળભળાટ…

· 3 min read

બ્રિટને ભારતને આપ્યો મોટો ઝટકો! સુનકે બદલ્યા વિઝાના નિયમો, પરિવારના સભ્યોને લાવવા પર લગાવ્યો પ્રતિબંધ

બ્રિટિશ સરકારે ગઈકાલે દેશમાં ઇમિગ્રેશન રેટ ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ તેમજ ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવો સમાવેશ થાય છે. https://twitter.com/RishiSunak/status/1731721436924911770 ઈમિગ્રેશનને ઘટાડવા માટે સરકાર ક્રાંતિકારી…

· 3 min read

વોટ્સએપ લાવી રહ્યુ છે નવુ ફિચર, પ્રિયજનોના નંબર વગર પણ તેમની સાથે કરાશે ચેટ

વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તેનો ફોન નંબર હોવા આવશ્યક છે. તમારા પાસે કોઈ વ્યક્તિનો નંબર હોય તો જ તમે તે વ્યક્તિ સાથે સરળતાથી કનેક્ટ રહી શકો છો. WhatsApp આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવું…

· 1 min read

અમેરિકાનું સૌથી મોટું મંદિર અક્ષરધામ, હિંદુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યનું સૌથી મોટું પ્રતીક

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં સૌથી મોટું હિન્દુ મંદિરોમાંનું એક જે હાથથી બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર 19મી સદીના હિન્દુ આધ્યાત્મિક ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. તેનું બાંધકામ વર્ષ 2015માં શરૂ થયું હતું. ન્યુ જર્સીના…

· 9 min read

અમદાવાદ ટુ અયોધ્યા, રામ મંદિર માટે તૈયાર કરાયો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે આ મંદિરમાં અમદાવાદનુ મોટું યોગદાન છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વજ દંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ એક…

· 3 min read