Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,190 stories

‘મામા’ માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી માળી રાધા બાઈ, શિવરાજના છલકાયા આંસૂ

આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપને મધ્યપ્રદેશમાં 164 બેઠકો મળતી નજરે પડી રહી છે, જ્યારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસને માત્ર 64 બેઠકો જ મળી છે. ભાજપને મળેલી આ જીત…

· 2 min read

ચૂંટણી પરિણામ બાદ સાચી પડી પીએમ મોદીની આ ભવિષ્યવાણી, કહ્યું હતું- લખીને રાખી લો

દર પાંચ વર્ષ બાદ સરકાર બદલી નાખવાનો રાજસ્થાનનો ત્રણ દાયકા જૂનો રિવાજ ફરી યથાવત રહ્યો છે. રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી હટાવી આગામી પાંચ વર્ષ માટે કમાન ભારતીય જનતા પાર્ટીને સોંપી દીધી છે. ભાજપને પ્રચંડ જીત મળી છે અને જાદૂગર અશોક…

· 2 min read

‘ભારતને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે’- ભાજપની જીત પર અશ્વિની વૈષ્ણવે પીએમને આપ્યો શ્રેય

ચાર વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે જેમાં રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધુ છે. ત્યારે આ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને મળેલા બમ્પર વોટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો…

· 2 min read

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત

અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ઘાટી પર ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં…

· 2 min read

અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું

રાજસ્થાનમાં ભાજપ બંપર બેઠકો સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, તેમાં ભાજપ 115થી વધુ બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 67 બેઠકો પર…

· 4 min read

CIDના જાણીતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, હાલ વેન્ટિલેટર સપોર્ટ પર

પોપ્યુલર ટીવી શો CIDમાં ઇન્સ્પેકટર ફ્રેડરિક્સ તરીકે જાણીતા બનેલા દિનેશ ફડનીસને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેઓ હાલ જીંદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે. દિનેશ ફડનીસને આવ્યો હાર્ટ એટેક દિનેશ ફડનીસને હાર્ટએટેક આવ્યો હોવાથી હાલ તેઓ મુંબઈની આનન ફાનન હોસ્પીટલમાં…

· 2 min read

વિશ્વની પહેલી ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બન્યા પ્રગનાનંદ અને વૈશાલી, મેળવ્યા 2500 ELO રેટિંગ

રતીય ચેસ ખેલાડી આર વૈશાલી સ્પેનના એલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી દેશની ત્રીજી મહિલા ખેલાડી બની ગઈ છે. આ સાથે જ તે પોતાના ભાઈ આર પ્રગનાનંદ સાથે મળીને વિશ્વની પ્રથમ ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બની ગઈ છે. વૈશાલીએ આ…

· 2 min read

‘જીતેલી ચૂંટણી હારી ગઈ, લાડલી બહેના યોજના ભારે પડી’, હાર જોઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભડક્યાં

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ફરી ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. તો હવે કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. પક્ષના નેતા સંદીપ દીક્ષિતે  મધ્યપ્રદેશ કોંગ્રેસના 2 મુખ્ય નેતાઓ કમલનાથઅને દિગ્વિજય સિંહ  પર સવાલો ઉઠાવ્યા છે. દિક્ષિતે કહ્યું કે, અમારી…

· 2 min read

‘એક અકેલા મોદી સબ પર ભારી!’ ત્રણેય રાજ્યોમાં કેસરિયો લહેરાતા નેતાઓએ કર્યા મજેદાર ટ્વિટ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 113 સીટો પ અને…

· 2 min read

રાજસ્થાનમાં ભાજપ બનાવશે ‘યોગી’ સરકાર, મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર બાલકનાથ, જાણો તેના વિશે

રાજસ્થાન વિધાનસભા ચુંટણી 2023માં બીજેપીએ તેના સાત સાંસદને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં સાંસદ મહંત બાબા બાલકનાથ યોગીનું નામ પણ સામેલ છે. તેઓ તિજારા વિધાનસભા સીટ પરથી તેમની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના 36 વર્ષીય પૂર્વ બીએસપી નેતા ઇમરાન…

· 4 min read