Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,190 stories

અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો

મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે. 2003થી ભાજપ સતત સત્તામાં છે, 2018માં કોંગ્રેસ ચોક્કસપણે પાછી આવી હતી.…

· 3 min read

રશિયાનુ ટેન્શન વધ્યુ, સાઈબેરિયામાં યુક્રેનની જાસૂસી સંસ્થાઓએ રેલવે લાઈન ઉડાવી

યુક્રેન અ્ને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને 22 મહિના થઈ ગયા છે પણ યુક્રેન રશિયાને બરાબર ટક્કર આપી રહ્યુ છે. હવે યુક્રેનની જાસૂસી એજન્સીએ સાઈબેરિયામાં રેલવે લાઈનને વિસ્ફોટકો વડે ઉડાવી દેવાનુ પરાક્રમ કર્યુ છે.આ રેલવે લાઈન સંપૂર્ણપણે તબાહ થઈ ચુકી…

· 2 min read

13 અને 14 ડિસેમ્બરે થશે અદભુત ખગોળીય ઘટના, આકાશમાંથી થશે તારાઓનો વરસાદ, જાણો શું છે કારણ

આકાશમાંથી આગામી તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ અદ્ભુત ખગોળકીય ઘટના થવાની છે. તમે ખરતા તારા વિશે ઘણીવાર સાંભળ્યુ હશે. તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ ઘણી મોટી સંખ્યામાં દર કલાકે 100 થી 150 તારા ખરતા જોવા મળશે. ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ…

· 2 min read

કોંગ્રેસ પાસેથી ઝૂંટવાશે છત્તીસનો ગઢ, રાજસ્થાનમાં આવશે ‘ભગવાધારી’, ‘લાડલી’ બહેનોએ MPમાં કમલને વધાવ્યા: તેલંગાણામાં પીઠ થાબડશે કોંગ્રેસ

હાલ ચાર રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે જ્યાં તાજેતરમાં મતદાન પૂર્ણ થયું હતું. અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તે મુજબ પરિણામમાં ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. તે જ સમયે, તેલંગાણામાં કોંગ્રેસે સત્તારૂઢ બીઆરએસને હરાવ્યું છે. ‘રાજસ્થાનના યોગી’ કહેવાતા…

· 4 min read

3 રાજ્યોમાં BJPની બમ્પર લીડ, PM મોદી સાંજે 6.30 વાગ્યે પહોચશે પાર્ટી કાર્યાલય, જાણો કાર્યક્રમ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસને પાછળ છોડીને ટ્રેન્ડમાં બહુમતીના આંકડાને સ્પર્શ કર્યો છે. છત્તીસગઢમાં પણ તે કોંગ્રેસને…

· 3 min read

સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ…’, CJI ચંદ્રચૂડે અલ્પસંખ્યકોને લઈને આપ્યું મોટું નિવેદન

CJI ડીવાય ચંદ્રચુડે શનિવારે કહ્યું હતું કે, લોકતંત્રમાં તમામ નાગરિકોને સ્વતંત્રતા હોવાનો અનુભવ કરાવવા માટે સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ, જે સંખ્યાત્મક અથવા સામાજિક અલ્પસંખ્યક હોઈ શકે છે. CJI ચંદ્રચુડે કહ્યું કે, લોકતંત્રમાં લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે વિવિધ…

· 2 min read

રાજસ્થાનના રાજકારણમાં પરિવર્તનની લહેર યથાવત, જાદુગર ગાયબ તો કમળ ફરી પુરબહારે ખિલ્યુ, વાંચો રાજસ્થાનનું રાજકીય સમીકરણ

આજે ચાર રાજ્યોમાં વિધાસભાની ચૂંટણીનું પરિણામ છે. જેમાં મતગણતરીમાં સ્પષ્ટ પણે રાજસ્થાનમાં કોની સત્તા આવશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. રાજસ્થાનની…

· 2 min read

ભાજપ જીતશે તો કોણ બનશે છત્તીસગઢના મુખ્યમંત્રી, 4 નામ સૌથી આગળ, જાણો કયા કયા

છત્તીસગઢમાં ભાજપે સીએમના ચહેરા વગર ચૂંટણી લડી છે અને હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા સાથે રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે જો ભાજપ જીતશે તો કોને સીએમ બનાવશે તેવી ચર્ચા વધુ થઈ…

· 2 min read

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 ,અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી ખતમ ! જાણો તેમના પછી કોણ ?

રાજસ્થાનમાં આજે વિધાનસભાની 2023ની ચૂંટણીનું પરિણામ આવ્યુ છે. જેમાં રાજસ્થાનના જાણીતા કોંગ્રેસના પ્રખ્યાત નેતા અશોક ગેહલોતનું રાજકીય કારકિર્દી ખતમ થઈ ગયુ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. જેના પગલે હવે અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી પૂરી થઈ જવાની સંભાવના છે.…

· 2 min read

વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે કરી મુલાકાત, શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા 'X' પર શનિવારે લખ્યું, 'દુબઈમાં COP28…

· 2 min read